________________
-
-
-
| ૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ ૪ સાક્ષાત્કાર કરાવ્યું. આજે મોટાભાગના હયા છીછરા જ્ઞાનથી અધૂરા ઘડાની જેમ છલકી છે | ઊઠે છે. ગુરુગમ અને ગુરુકૃપા વિના આગમ રહસ્યોને પામવાની ચાવી હાથ આવે જ નહિ. પૂજયશ્રીજી ઉપર તે વડિલેનું પૂર્ણ વાત્સલ્ય હતું તે ગુરુઓની સંપૂર્ણ કૃપા હતી. હું તેમાં આરાધકતા, રક્ષકતા અને પ્રભાવકતા ખીલી ઊઠે તે શી નવાઈ !
તે વખતે અમદાવાદના ગર્ભશ્રીમંત કુટુંબના નબીરા, શાહ સેદાગ : શ્રી જેશીંગભાઈની જે દીક્ષા થઈ. લેક કહેતું કે-સાચા અર્થમાં શાલીભદ્રજીની દીક્ષા થઈ છે. તેમની સાથે બાલ્યવયના શ્રી ચીનુભાઈની (ઉં. વ. ૧૩) દીક્ષા થઈ. ઉભય પૂજય શ્રીજીના શિષ્યો તરીકે પૂ. મુ. શ્રી જશવિજયજી મ. અને પૂ મુ શ્રી ચારિત્ર વિજયજી મ. ના નામથી પ્રખ્યાત થયા.
બાલદીક્ષાઓ થવાથી શાસનનો સૂર્ય સેળે કલાએ ખીલી ઊઠ્યો. આરાધક વગ આનંદમાં આવી ગયે. જયારે કેવીવર્ગ તેજ છેષથી બળવા લાગ્યો. યુવડ સૂર્યના દર્શન આ ન કરી શકે તેમાં સૂર્યને ઓછો દેષ છે?
વડીલોની છત્રછાયામાં રહેલા પૂજ્યશ્રીની પુણ્ય પ્રભાવકતાને નહિ ખમી શકનારા | વિરોધી વગે પિતાની ચાલ બદલી. સૂરજ સામે ધૂળ ઊડાડવાથી પિતાની આંખમાં જ
પડે છે તેમ આમની સામે કઈ પણ રીતની ફાવટ આવવાની જ નથી માટે બાલદીવાને છે રાજ્યાશ્રનું રક્ષણ લઈ રોકવા પ્રયત્ન કરવો. વટલાયેલી બ્રાહ્મણી તરે કડી કરતાં પણ
ભૂંડી તે ન્યાયે, પોતાના મનની મેલી મુરાદેને પાર પમાડવા કેટલી હદ સુધી | આત્માનું અધ:પતન થાય છે તેને આ ઉત્કૃષ્ટ નાદર નમૂને છે. શાસનના મૂળમાં જ ૧ કુઠારાઘાત સમાન આવી પ્રવૃત્તિ કેણ કરે ? કે તેમાં સાથ પણ કેણ આપે ! સામાન્ય આ ધમી પણ આવો વિચાર ન કરે ત્યારે માન પાનાદિ લોકષણાઓમાં પડી ગયેલા ભગવાનના છે વેશધારીઓ તેમાં જોડાયા તે આ કાળનું દુર્ભાગ્યે જ કહેવાય ?
(ક્રમશ:) છે. જીવનની સાર્થકતા માટે જેમ અનેક વસ્તુઓ જ્ઞાનિજનોએ બતાવી છે. તેમ નીતિ ન આદિ ત્રણ વસ્તુઓને પણ આવશ્યક જણાવી છે. એ વસ્તુઓ તે-નતિ, પાપભીરુતા છે અને ઈન્દ્રિય નિગ્રહ છે. નીતિ ઉપર મનુષ્ય જીવનની સાર્થકતાને પાયે રહેલ છે. આ આ નીતિમાં દઢ રહેવા માટે પાપભીરુતાની જરૂર છે અને પાપની ક્રિયામાંથી બચવા માટે ? ઈદ્રિય ઉપર કાબૂ હવે એ જરૂરી છે. જે આ ત્રણ વસ્તુઓ જીવનમાં એકતાર બની જાય, તે જીવને ઉચ્ચ કોટિનું બને અને સર્વને નમસ્કરણય થાય. ઈન્દ્રિયનિગ્રહ માટે છે મનઃશુદ્ધિની પણ જરૂર છે.
–દિશાસૂચન–પહેલો ભાગ