SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ : ગુરૂદેવને વંદના (સિદ્ધાચલના વાસી જિનને ક્રોવે પ્રણામ) ગુર્જર દેશના રત્ન ગુરૂજી, જનમ્યા પાદરા બાજાર, ગુરૂને વંદન કટીવાર, ગુરૂ-૧ કલિયુગમાં ક૯પતરૂ ફળીયે, પૂર્વ પૃદયે ગજ મળીયા, કરવા પર ઉપકાર. સુદ-૨ માતા સમરથ બેનના જાયા, પિતા છોટાલાલના કુળમાં આયા, નામે ત્રિભુવનપાળ. ગુર-૩ શ્રી પ્રેમસૂરિજીના શિષ્ય, નામ શ્રી રામચંદ્રસૂરીશ્વર, ચારિત્ર ચુડામણી સાર. ગુરૂ-૪ વ્યાખ્યાન વાચસપતિ પદ ધરાવે, વીર વાણીને ધધ વહાવે, વૈરાગ ભાવ અપાર. ગુદ-૫ પ્રતિષ્ઠા આવિ મહેસૂ કીધા, ભવજીવને ઉપદેશ દીધા, વિચર્યા ગામેગામ. ગુણ-૬ વિચરી દેશે દેશ ગુરૂજી આ ધમ પ્રસાઢ સૌને, કર્યો શાસન જયકાર. ગુણ-૭ સત્તરમે વરસે દીક્ષા લેતા, ઓગણએંશી ચારિત્ર પાળી, આયુ છ— ધરનાર ગુદ-૮ સો સંઘ દુઃખી થાયે, સ્વર્ગ ગમન અશ્રુ ધરાવે, | દુર્લભ એ ગુરરાજ. ગુર-૯ એવા ગુરૂને પ્રહ ઉઠી વંદીયે, જયથી કર્મબંધન તેડીયે, શરણુ એ સુખકાર. ગુરૂ ૧૦ વિશ ચાર સાતની સાલે અષાઢ વદી ચૌદશ ને શુક્રવારે, સીધાવે સ્વર્ગ મેઝાર. ગુરૂ-૧૧ ગુરૂ રામ અમૃત જિનેન્દ્રસૂરિ કેરે, ગાવે ભાવથી ગુણ મંદિર, ધનસુખ વંદન કટીવાર. ગુરૂ-૧૨ બારભાયા ધનજી સુખલાલ ( કારીયાણીવાળા હાલ-મુંબઈ)
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy