________________
છે વર્ષ–૫ અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક
ડો. પતરાવાલાએ મહારાજજીની નાડી પર આંગળીઓ ઠેરવી દીધી હતી. એ એકાગ્ર ૨ થઈને ઘડિયાળ જોઈ રહ્યા હતા. નાકના નસકેરા જાણે ફરીવાર આરામ લેવા બંધ થઈ
રહ્યા હતા. ચામડીનું સ્પંદન હોઠ પાસે આવ્યું હતું. જે હેઠોએ આજ સુધી અમૃત છે. છે વરસાવ્યું, એ હઠ પળ ભર એક ખૂણે સ્પંદિત થયા.. અરિહત શબ્દને દવનિ પ્રતિજ બિંબિત થયું. પંદન કપલ પરથી આંખ તરફ વહી રહ્યું હતું. ગાલની નાજુક ચામ છે છે સહેજ કંપી હતી. વર્તુળાકાર સપંદન આકાર છેડીને આંખ પર પહોંચ્યું. ભમ્મરે સ્પદતી લાગી, કમળ પોપચા પર સ્પંદન ચમકતું હતું.. હમણાં આંખ ખૂલશે એમ લાગતું હતું... ડે. પતરાવ લાએ હાથ છોડી દીધો.. એ ઊંચુ જોયા વિના જતા રહ્યા ત્યારે જ સમજાયું કે પંદન વિલીન થઈ ગયું છે. | નમો અરિહંતાણને શાશ્વતનાદ ચાલુ હતે... દશ વાગે એ શો... કરૂણ રીતે
શમે ત્યારે પરિમલ ક્રોસિંગ પરથી એક ગાડી દૂર દૂર ચાલી ગઈ હતી. એને આ છે છે અવાજ માત્ર અનુભવાતો હતો.
૦ આજને વાવંટોળ વિચિત્ર છે આજના વાવટેળથી વિકશીલ આત્માઓ જ છે જે બચી શકે તેમ છે, કારણ કે- આજે ખૂબ જ સીફતથી અનાચારનો પ્રચાર થઈ રહ્યો છે જ છે. આજે પરોપકારની વાત કરીને પણ અનાચારના માર્ગે દોરવાના પ્રયાસ થઈ રહયા છે છે છે. અહિંસા અને સત્યના નામે પણ હિંસા અને મૃષાવાદ વધે એવી પ્રવૃત્તિઓ થઈ છે. 8 રહી છે. એક તરફ છેષ કરવો નહિ ક્રોધ કરવો નહિ. એ વગેરે કહેવાય છે. અને બીજી છે.
તરફ દુન્યવી સત્તા આદિને લેભ વધે એ જાતિના પ્રયત્ન થાય છે ! એ લેભ ક્રોધને છે. વધારે કે ઘટ ડે? અહિંસા કયારે પળાય ? પહેલાં તો હિંસાની જડ તરફ તિરસ્કાર છે આવવો જોઈએ. અર્થ અને કામની લાલસા, પદગલિક સુખની અભિલાષા, એ હિંસાની ? જડ છે. જ્યાં સુધી પૌગલિક સુખની અભિલાષાથી હયું ઓતપ્રોત છે, ત્યાં સુધી સાચી છે અહિંસા આવે, એ શકય જ નથી. આજે તે પૌગલિક સુખના હેતુથી અહિંસાની વાતે કરાય છે અને એવી વાત કરનાર–“અહિંસાના માર્ગને હું જ સમજ્યો છું—એ
ભાવ વ્યકત કરે છે. આમ છતાં, ભગવાન શ્રી જિનેશ્વર દેવોના શાસનને અનુસરવાની છે વાત કરનારાઓ પૈકીના આત્માઓ પણ, આજે એ કહેવાતી અહિંસાની પૂંઠે પાગલ K બન્યા છે. આવા સંયોગોમાં તે મિશ્યા લેકવાદથી ખૂબ જ સાવધ બન્યા રહેવું જોઈએ. છે
–શ્રી જૈન રામાયણ-સાતમે ભાગ