________________
૬૮ :
: જૈન શાસન (અઠવાડિક) તા. ૨૪–૧૧–૯૨
સાધુજીવનમાં માટે ભાગે સ્વાત્મ સતાષ અને લક્ષ્ય વસ્તુને પણ ઇચ્છાપૂર્વક ત્યાગ જોવામાં આવે છે. સુનિ જીવન ખાવીશ પરીષહ સહન કરવાથી સમૂળ થાય છે.
સ્વ. પૂજ્યપાદ આ. શ્રી શમચન્દ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પાંચમાં આરામાં ધર્માં કલ્પવૃક્ષ જેવા હતા. તેમના સાનિધ્યમાં જે શીતળતા આવતી તેનુ વણુન કરી શકાતું નથી. પૂયનું ચામાસ' પાલીતાણા હતુ ત્યારે હું અને અ કેવાળીયાના શ્રી નટુભાભાઈ વ"દન કરવા ગયા હતા ત્યારે પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરિ સાહેબની ઉપસ્થિતિમાં શાસનના કાર્ય કરવા તેમને જે “મહાભાગ્યશાળીના આશિષ આપ્યા છે, તે હજી પણ કાનમાં મંગળ વન માર્ક સભળાય છે.
આવા ઉપકારી ગુરુદેવના ચરણમ
L.
“ હાશ ! હવે મને શાંતિ થઈ !”
પાલિતાણાની વાત છે.
એ ઢાળી એક સાથે તીર્થાધિરાજના તીથ કરને લેટવા જઇ રહી છે.
ડાળી થાડે દૂર ગઈ હશે. ત્યાં જ હર વર્ષના ઘરડા હાથ કપાળ કુટતાં કહે છે, “ અરેરે!"
એક મુનિવર આ સાંભળી ગયા. તેમણે ડાળીમાં રહેલા તે મહાપુરૂષને પૂછ્યુ - આપને કઇ થાય છે?
ત્યારે મહાપુરૂષ હૈયા વરાળ ઠાલવતા કહે છે કેઆના કરતાં તા મારા ડોલીવાળા સારા, ચ'પલ પહેર્યાં વિના તા ચડે.”
અને બીજી જ ક્ષણે બીજી ડાલીમાં બેઠેલા એક આચાય ભગવતને ખખર પહેલા ડોલીવાળા બદલી નાંખ્યા.
અને...નાસિકના તે ચપલ પહેર્યાં વગર ચઢેલા ડાલીવાળાઓએ જ્યારે આ મહાપુરૂષની ડાળી ઉપાડી ત્યારે આ મહાપુરૂષ ખેલે છે – “ હાશ! હવે અને શાંતિ થઈ.”
આ મહાપુરૂષ ખીજા કાઈ નહિ પણ પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજયરામચંદ્ર સુરીશ્વરજી મહારાજા જ.
જયણાની અજન્મ ચૈાત !
--શ્રી ચંદ્રરાજ