________________
: ગુરુ ગુણ ગરિમા :
(મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું)
શમચન્દ્રસૂરિરાજના નામે ઈતિહાસે સર્જાઇ ગયા. એ ઈતિહાસને જવાના દિને હવે તે વહી ગયા. સાગર તટ પર એકલપંડે છૂપી પ્રવજ્યા લેનારા, દેહલે લાખે જનોની વચ્ચે દીક્ષા ગ્રત દેનારા. સમકિત જ સમાધિ મળશે સમાધિથી મુકિત મળશે. પણ આ ઉપદેશને દેનારા એ, ચકકસ શિવપદની રળશે. સાચી વાત સમજવા પણ સક્ષમ આજે કઈ નથી. ત્યારે એ વાત સમજાવી જનાર વિસરાશેન કરિ... ૪ એની આંખે અમૃત જેવી, મધુરતા ઉભરાતી હતી, તેય અશાસ્ત્રીયતા તે એના તેજ થકી ગભરાતી હતી... ૫ એના હેઠે તે ૨મતતા વચને સહુ ઉત્સાહભર્યા, એના વિરોધમાં પડનારાનાં અને સર્વે વ્યર્થ ઠર્યા... એ સાગર દિલ મહામાનવના ગુણલા ગાવા કેવી રીતે, સાગરનાં મનને રને અરે ! ગણવા કેવી રીતે... શાસ્ત્ર હતાં એના શ્વાસમાં, સમકિત રગ રગમાંહી હતું, શિવ૫ઇ હયાનાં ધબકારે સત્ય તે જીવનમાંહી હતું. સરસ્વતી માતા તે એના હેઠે હંમેશા વસતી, ચરણમાં લીમીકીતિને યથગાથા રમતી હસતી મહાપ્રતિભામય, મસ્તકમાં જિન-આજ્ઞાને વાસ હતે. એના પગની ધૂળમાંથી પણ સાત ઇતિહાસ હોં. જિનવાણીની મુદ્રા એના વચનમાં જીવંત હતી, અંતરના ભાવની ભરતી સુણતાં એહ અનન્ત થતી... . ૧૧ એના નાક કરમાં સવળી સિદ્ધિઓ છલકાઈ હતી, એ કરને શિરપરને પામીને, અમ ભકિત હરખાઈ હતી..૧૨ જાણી ના શકીએ ચિતનમાં એના શા આદર્શ હશે. જોયું એ કે મિક્ષ કે સંયમના નામે તસ આંખ હસે. ૧૩