________________
૫ શ્રીમંત એટલે મોટામાં મોટે મજુર! મોટામાં મોટે ભીખારી! મોટામાં મોટે ચાર ! છે { મોટામાં મોટે જુહો હજી તમને આવા શ્રીમંત થવાનું મન છે પણ ઘમીને જોઈને હું * ધર્મ કરવાનું મન થતું નથી. આજે ધર્મ મધ્યમ લોકેથી ચાલે છે. શ્રીમંતે તે ધર્મને ૨
3ળે છે પણ ધર્મ કરતા નથી કે કરવાનું મન પણ થતું નથી. આજની સાધારણની છે છે ખોટ એટલે શ્રીમતની કૃપણુતા વિના કશું નથી. માત્ર પૈસાનો વહીવટ કરે તે મજુર ! હું છે પૈસાનો યોગ્ય વિનિયોગ કરે તે વહીવટ કરનાર કહેવાય.
આત્માને આધીન એવા પણ મનને જે આધીન ન કરે, બરાબર સાચવે નહિ તે તે છે ૧ શગાદિ તેની ઉપર ચઢી જાય, તેને પાયમાલ કરી નાખે તે પણ તે બેના વળગાડને ન છે સમજી શકે તેના જેવા જગતમાં બેવકૂફ કે? તમે બધા ધમી ગણાઈને ડાહ્યા છે કે છે ૧ બેવકુફ છે? તમને ધર્મનાં સારાં કામ કરનાર ગમે કે ધર્મના કામમાં પથરી નાખે તે ! કે ગમે? તમારે પ્રેમ ધમી સાથે કે ધર્મમાં વિદન કરે તેની સાથે ? મન શુદ્ધ બને તે છે આ બધું સમજાય, સંસારને રાગ ભંડે, મોક્ષને રાગ જ સારે આ વાત માં જ છે તે મનશુદ્ધ બને મનશુદ્ધ બનાવવા મહેનત કરો તે આ બધે ધર્મ લેખે લાગે.
( ૨૦૪ર, શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઈ ).
તે જ સાચું સુખી છે ! પિતા ગાભ્યાસ વિષયવિરતિઃ સા ચ જનની ! વિવેકઃ સૌદ્ધ પ્રતિદિનમની હા ચ ભગિની !! પ્રિયા ક્ષાંતિઃ પુત્ર વિનય ઉપકાર પ્રિયસુહતુ
સહાય વૈરાગ્ય ગૃહમુખશમાં યસ્ય સ સુખી છે અપ્રશસ્ત પ્રવૃત્તિને ત્યાગ અને પ્રશસ્ત પ્રવૃત્તિમાં ઉદ્યમ રૂપ મન-વચન કાયાના છે જેગોને જીતવા માટે અભ્યાસ એ જેને પિતા છે, અનુકુળ વિષયના રાગનો ત્યાગ
અને પ્રતિકુળ વિષયના હેવના ત્યાગ સ્વરૂપ વિષયની વિરતિ એ જેની માતા છે, હું વિવેક એ જેને ભાઈ છે, નિસ્પૃહતા એજ જેની હંમેશની ભગિની બહેની છે, ક્ષમા એ છે છે જેની પ્રાણપ્રિયા છે, વિનય એ જેનો પુત્ર છે, પરે પકાર એ જેને પાપથી પાછા હઠાવવા છે - સવરૂપ અને ધર્મમાં જોડવા સ્વરૂપ પ્રિય કલ્યાણ મિત્ર છે. વૈરાગ્ય જ જેને સાચે છે. સહાયક છે અને ઉપશમ એ જ જેનું સાચું ઘર છે, તે જ આત્મા આ જગતમાં છે સાચું સુખી છે.