SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે કે પારકું છે? આ પણું મન આપણી ચિંતા કરે કે પારકાની ચિંતા કરે ? ધમાલ K કરનારા પણ ધમ નથી લેતા તેમ લખ્યું છે. દુનિયાના સુખની ઇચ્છાથી ધર્મ કરે તે છે ( કેવા કહેવાય ? સારી પણ ક્રિયા ખરાબ બનાવીને કરે તે નુકશાન કેને થાય? સેનાની ? છે પણ છરી પેટ માં બેસાય? ધર્મક્રિયા ધીમીની સારી પણ સંસારમાં મૂઢ બનેલા આત્માની છે નહિ. અભવ્ય, દુર્ભ અને ભારે કમી ભવ્ય જેટલું વધારે ધર્મ કરે છે તે વધુ પાપ કરવા અને વધારે દુઃખ પામવા કરે છે. તમે બધા પણ હજારો રૂા. દાનમાં ખર્ચે છે તે પરિગ્રહથી છુટવા કે પરિગ્રહ વધારવા ખર્ચો છો ? “ખરચીએ તે મળશે તેમ બધા કહે છે. આ પશે તે મળશે” તેમ કહી, ગોદા મારી-મારીને દાન કરાવનાર ઉન્માર્ગ ગામી . “લક્ષમી ડાકણથી છુટવા હું દાન કરું છું તેમ ધમી વિના બીજે કઈ દાતા છે કહે છે ખરા ? દુનિયાના લોકોનું દાન લક્ષમીની ભીખ માગવાનું કે કીર્તિ પ્રશંસાદિનું ? દાન છે. જયારે ધમનું દાન જ લહમીથી છુટવાનું દાન છે આ બે દાનમાં ભેદ છે તે 8 આ વાત તે સમજાય તેવી છે ને ? ધન આત્માનું ભલું કરે કે ભૂંડું કરે? આજે તે જેમ કે છે જેમ પૈસે વધે, સંસારનું સુખ વધે તેમ તેમ તે આત્મા, લગભગ ગાંડે જ બનતે છે 8 જાય છે ને ? દુનિયાનું સુખ આત્માને સુધારનારું છે કે બગાડનારું છે ? 4 શ્રી જૈન શાસનમાં ધનથી, ભેગથી, ખાવા-પીવાદિની મેજ મજાથી બચવા, ૬ 8 અનેક જાતિની જે બેટી ઇચ્છાઓ થાય છે તેને મારવા માટે ધમ કરવાને છે. છે છે. તે બધાને નાશ કરવાને બદલે, તે બધાને પોષવા માટે ધમ થતું ? શું હોય તો તે માટામાં માટે અધમ છે. સંસારને અભાવ થયા વિના અને મોક્ષને છે સદભાવ જા યા વિના પહેલું ગુણઠાણું પણ આવે નહિ. જેને મોક્ષની રૂચિ ખરેખર છે થાય તેને સારની કઈ ચીજ ગમે નહિ. પૈસે આવે-વધે તે ય તે ગભરાય, મારો છું ધર્મ ન ભુલાવી દે! ' ' - આ રાગ અને દ્વેષને ઓળખે, કયે રાગ ભુંડે, કયે રાગ સારે કર્યો છેષ ભંડે, છે ક ષ સારે-તે સમજે તે જ આત્મા રાગ-દ્વેષને વિજય કરી શકે. નુકશાન કારક રાગ-દ્વેષ આપણે—ધર્માત્મા કરીએ ? સંસારના સુખને રાગ, સંપત્તિનો રાગ આત્માને નાશ કર્યા વિના રહે નહિ, તે રાગ સાર કહેવાય કે ભુંડ કહેવાય વસ્ત્રાદિ ઉપર પણ જે અમને મૂર્છા હોય તે શાસ્ત્ર, તેવા સાધુને પણ પરિગ્રહ ધારી-વેષધારી કહ્યા છે. તમારી લકની ઉપરની મૂર્છા તે જ પરિગ્રહ છે. રાગ-દ્વેષ ભુંડા છે પણ તે બેની હાજરીમાં ધર્મ કરવાનો છે અને તે બેને સહાયક પણ બનાવવાના છે. તે રાગ-દ્વેષને ઓળખવા પડે ને? પરિગ્રહને રાગ ભંડે, અપરિગ્રહ પણ રાગ. સારે વિષય સુખને રાગ ભંડે, બ્રહ્મચર્યને રાગ સારે. સંસાર પરને રાગ ભંડે, મેક્ષને રાગ સારે. છે સંસારનાં રાધને ઉપરને રાગ ભંડે, મેશનાં સાધનો ઉપર રાગ સારે. પૈસા ૯, પરનો પ્રેમ કયાં લઈ જાય? દુર્ગતિમાં કે સદ્દગતિમાં ? આજનો મોટામાં મેટે 4
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy