________________
poooooooooooooooooo
જૈને હિંદુ નથી. શુ? બુધવારની સવારે
પૂ. આ. શ્રી વિજય મભાકર સૂરીશ્વરજી મહારાજ
oppooooooooooooooooo ભાવનાને દુભવવાનુ કાય` તેમની આ કાલમ દ્વારા કર્યુ” છે.
અથાક હવે લખે છે કે
ઘઉ‘માં કાંકરા નાંખ્યા ”હા બાપા...
હિન્દ ધાતુ ઉપરથી હિન્દુ શબ્દ ખનેલા છે. હિન્દ ધાતુના અથ થાય છે હેડવું, ચાલવું, જ ુ' વિગેરે એટલે હિન્દુ તેને કહેવાય કે અડી થી બીજે પરલેાકમાં જવાનુ માને અને મેક્ષ મેળવવા જેવા માને અથવા મેક્ષમાં શ્રદ્ધા હોય તેને હિન્દુ કહેવાય છે.
હિન્દુસ્તાનમાં કોઈપણ જગ્યાએ જન્મ પામેલા આ શ્રધ્ધા ધરાવતા હોય છે. અને તેથી જૈનાના પણ હિન્દુઓમાં સમાવેશ થઈ જાય છે.
જાપાનમાં જન્મેલેા જાપાનીશ કહેવાય,
રશીઆમાં જન્મેલા રશીઅન કહેવાય, આફ્રિકામાં જન્મેલા આફ્રિકન કહેવાય. આમ હિન્દુસ્તાનમાં જન્મ પામેલેા હિન્દુ કહેવાય.
હિન્દુસ્તાનમાં મેાટા ભાગના ધર્મા માક્ષને માને છે. પરંતુ મેાક્ષની માન્યતા દરેકની જુદી હોય છે. એક દદીના ફોટા પાડયા પછી તેના દર્દીના નિદાન માટે જુદા જુદા ડે કટકાના જુદા જુદા અભિપ્રાયા હાઇ શકે છે. એક સરખા જ હીરા હોય પણ જુદા જુ ! ઝવેરી તેની કિંમત જુદી જુદી આંકે છે. અભણ માણસ હોય તે કિંમતી હીરને કાચ માની ફેકી ઢે છે.
તા. ૧૬-૯-૯૨ ગુજરાત સમાચાર
રાજકોટ આકૃતિ પાના નં. ૩ બુધવારની પેરે લે. અથેાક દવે નાની હુંયાની
હળદરમાં ર’ગ ભેળવ્યા ?' હા... બાપા... !'
તા હાલ...દેરાસર જઇએ!
અશેાક દવેને હાથમાં વિ ચત્ર પ્રકારના લકવા લાગુ પડી ગયા લાગે છે, એટલે લખવું હશે કાંઇક અને લખાઈ ગયું હશે
કાંઈ? અથવા માથુ ચસકી ગયું. લાગે છે. અશાક હવે શાંતથી નીચેની માખતા વાંચે અને તેમનું' ચકેલુ મગજ ઠેકાણે લાવે ખીજનું મગજ ચકે નહિ. તેમની દયા માટે નીચેના ખુલાસા આવશ્યક લાગ્યા છે.
જૈન ધમ માં કાઈને ભેળસેળ કરવાનુ’ કહ્યું નથી. અને કેઈ ભેળસેળ કરે તેથી આખા જૈન સમાજને વાવવા એ કેટલુ વ્યાજબી છે ? હદીÖની ભૂલથી વઘને એ ખાવુ જોઇએ એ વિધાન કેટલું સ`ગત છે ? સરકાર કાયદા કરે અને કાઇ તાટે તેથી કાયદાને ભાંડનારા કુવા કહેવાય ? આજે પણ એવા જૈને છે ફાઇમાં ભેળસેળ કરતા નથી. લાખા ક ાડા કમાવાની તક હોવા છતાં ‘લેટ ગા' જતી કરે છે. રાજફાટના એક વખતના નાગરીક એકના