________________
李李淼淼霸霸 水 水 水 水 水彩春水海
સમેતશિખરજી તીમાં શ્વેતાંબરાના જવલત વિજય લેખક : પં. શ્રી ધનંજય જે, જૈન પ્રેમકેતુ’ સુ‘બધ * * **300003
€ € €• 3* *
શ્રી સમેતશિખરજી મહાતીથ વેતાંબર અક્રમ તથા જાપ-ધ્યાન અને વિશેષમાં સામુહિક ઉપલાન તપની એરદાર આરાધના દ્વારા સૂમનુ આધ્યાત્મિક બળ ઊભુ કરાયુ,
જૈનાનુ` મહાનં અને મહામહિમાશાલી તીથ છે. આ તીથ ઉપર તા. ૨૦ ઓકટોબર ૧૯૯૧ ના રાજ ‘દિગમ્બર જૈન સમ્મેદાચલ વિકાસ કમિટિ' નામક, ભાંગચંદ પટ્ટણી, રાજેન્દ્રકુમાર જૈન વગેરે કેટલાક દિગ‘ખરી માણુસા દ્વારા સ્થપાયેલી, સંસ્થાના અન્વયે, શિખરજી (પારસનાથ) પહાડ ઉપર સ’પૂર્ણ રીતે ગેરકાનુની કિંગ ખર–મ`દિર-નિર્માણુના પ્રયાસ કરવા દ્વારા વેતાંબરીય તીથ ઉપર એક પ્રકારનું આક્રમણ કરાયું હતું.
આ સમાચાર કલકત્તામાં તત્કાલીન ચાતુર્માસ બિરાજમાન પૂર સ્વ. ઓગવિશા-શસ્ત્રો २६ ૫. પ્રવર અભયસાગરજી મ.ના
શિષ્ય-પ્રશિયે—પૂ. ૫. શ્રી અશોકસાગરજી મ., ૧. ગણીશ્રી જિનચન્દ્રસાગરજી મ., તથા પૂ. ગણીશ્રી હેમચન્દ્રસાગરજી મ. આદિને મળતાં તેના ઉગ્ર વિરોધવટાળ ઊભા થયા.
ચાતુર્માસ પૂર્ણ થતાં જ પૂ. ગણિવદ્વય શ્રી જિનચન્દ્રસાગરજી મ. તથા શ્રી હેમચન્દ્રસાગરજી મ. આદિ કુલ સિત્તેર સાધુસાધ્વીજી મહારાજો ઉગ્ર વિહાર કરીને શિખરજીમ. આવી પહોંચ્યા અને તીક્ષ્ રક્ષાના સત્કાર્ય માં ઉમ`ગપૂર્વક જોડાઇ ગયા. તીથ રક્ષા નિમિતે સતત આયખિલ, સાંકળી અદ્રુમ, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સામુહિક
શિખરજી પર્વત ઉપર કડકડતી ઠં‘ડીમાં ત્રણ દિવસ ઉપર રહીને મુનિશ્રી પૂર્ણ ચંદ્રસાગરજી, વિવેચન્દ્રસાગરજી અને લબ્ધિચન્દ્રસાગરજીએ અઠ્ઠમ તપપૂર્વક જાપ-ધ્યાનાદિ આરાધના કરી પૂ. પૂર્ણ - ચદ્રસાગરજી મ. આપણા ૩-૪ ભાઇઓની સાથે દિગમ્બરીય મદિર નિર્માણુ સ્થળે નિરીક્ષણ માટે ગયા, ત્યારે દિગંબરી માણુસાએ બરછી, ભાલા અને તીર-કામઠા વગેરે
સહિત આક્રમણના પ્રયાસ કર્યાં, ત્યારે મુનિશ્રીની નિશ્ચલતા અને વાસત્યવૃત્તિએ તે સહુને ઠંડાગાર કરી દીધા,
દિગરા દ્વારા ચાલતા ગેરકાનુની મ`દિર નિર્માણના વિધ મુનિશ્રી લબ્ધિચન્દ્રસાગરજી મ. ની કુશળ આગેવાની હેઠળ વેતાંબર-યુવકાની ભવ્ય રેલી આચાજિત કરાઇ. જોશીલા યુવાન, ઉપસ્થિત યાત્રિકા અને ૨૫૦ જેટલા આરાધકાવાળી આ રેલીમાં શિષ્ટ ભાષામાં લખાયેલા બેનરો, ખુલ`દ નાસા અને અડા વગેરે હતા. સત્યના ખુલ`કઠે જયકાર કરતી આ રેલી દ્વારા શિખરજીના થાણેદાર, ડી. એસ. પી. અને ગિરીડીહના એસ.પી.ને મેમેાન્ડમ' (આવેદન પત્ર) અપાયા. થાને