________________
-
-
-
- -
૪
-
ત્યારબાદ પણ એમના ઉપર ઘણા આક્રમણે અને વિરૂદ્ધના તફાને આવ્યા છે. મુંબઈ આ જ્યારે ચોમાસું હતું ત્યારે કાળા વાવટા ધરી અને ત્યાં લગી કે જે કોઈ એમની ! પષદમાં જાય તે રોકતા. પણ મહાન આત્માઓ તે એની દરકાર કર્યા વિના નાવ છે ચલાવ્યે જતા હોય છે. અને પૂજ્યશ્રી તે સમયે એમ કહેતા કે કદાચ મારા અને શ્રોતાઓના કમ ભાગ્યે આવું બનતું હશે. છતાં પણ આ દિવાલ સાંભળશે અને એની આંતરે કઈ માનવી શ્રોતાને ચાર શબ્દો કાને પડશે તે એનું કલ્યાણ થઈ જશે. અને જરૂર કેઈના કાને પડશે જ. એમને આપણા ઉપર અગણિત ઉપકાર છે. તેઓએ જેન છે શાસનની અનુપમ પ્રભાવના અને રક્ષા કરી પરમપદના વાંસુઓ માટે સદા વંદનીય આદરણીય અને શિરોધાર્ય બન્યા છે. તેમના અગણીત ધમ પ્રભાવના આદિના કાર્યોને કેણ ગણી શકે તેમ છે ? તેમના અગણિત ઉપકારની નોંધ કોણ લઈ શકે તેમ છે? તેમના અગણિત ગુણેનું વર્ણન લાખે જીભેથી થઈ શકે તેમ નથી. પોતાનું અને છે જગતના જીવનું કલ્યાણ કરવા તેઓ દેશ વિદેશ કરછ, ગુજરાત, માળવા, મહારાષ્ટ્ર, કે કર્ણાટક, કાઠીઆવાડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બંગાળ બિહારમાં પગે ચાલીને વિચર્યા. તેઓ રાજા-રંક ઉંચ-નીચ ભેદ વગર સૌને સમાન ભાવથી સંબોધતા. માન અપમાન નહિ જેનારા સમતાના રસ સાગરમાં ઝીલતા, જીવનમાં જ્ઞાન–અભ્યાસ-ધર્મક્રિયા જિન
ભકિતમાં લીન બની આત્માની ઉન્નતી કરી આરાધના કરતાં જીદગીને સાધના અને 9 આરાધના પસાર કરી છેલે બે જ દિવસની માંદગી ભોગવી કરોડો આરાઓને રડતા
મૂકી સદા માટે લાંબી વાટ પકડી ઉંચી ગતિને મેળવવા આપણે વચ્ચેથી શુકવાર છેસવારના ભારત દેશમાં અમદાવાદ શહેરમાં અષાડ વદ ૧૪ ને ઈ. સ. તા. -૮-૧૯૯૧ના ? સવારના ૧૦ વાગે સમાધિ પૂર્વક ચિર વિદાય કાળધર્મ ને પામ્યા. | તેમને આત્મા તે અવશ્ય દેવગતિને પામ્યું જ હશે. વહેલ-વહેલે મુકિતને કેતા 0 મોક્ષગતિને પામે. અને આપણને ધમ ક્રિયામાં સહાયક બને અને આશીર્વાદ મળતા છે રહે એજ શુભ ભાવના (અભ્યર્થના). 8 ગચ્છાધિપતિ આચાર્યદેવ ગુરૂદેવને પ્રથમ વર્ષ ગાંઠ શ્રદ્ધાંજલિ આપવા આપણે સૌ છે કેઈ કટીબદ્ધ થઈએ અને એમના ગુણોને યાદ કરીએ ખરેખર તેઓ બહુ જ માયાળુ છે જ હતા અને છેક પરદેશ આફ્રિીકા લંડનથી અમેરીકાથી જે કઈ ભાવુકે એમના દર્શન ૨ છે વંદનાર્થે આવતા એને વાત્સલ્ય આપતા. એટલે કે વહાલથી બોલાવતા હારથી જરા છે 8 અવાજ સાંભળી જાતા તરત જ શિષ્યોને કેતા પૂછતા કેણ છે. આ સત્ય બનેલી હકીકત છે જ છે. અને પૂજ્યશ્રી દાદા ગુરૂની જેમ યાદ આવે છે. એમના ગુણેનું વર્ણન આપણે ૧ હજાર જીભેથી કરીએ તે યે પણ થઈ શકે તેમ નથી. જેમની વાણી જે કઈ સાંભળે
એ આત્મા અવશ્ય પવિત્ર બની જાય અને જીવનમાં વૈરાગ્ય ભાવે ઉ૫-ન થયા વિના છે ના રહે અને એક વખત પણ એમના દર્શન પામ્યા પછી જીવનમાં ધમની ભાવના છે R અખૂટ બની જાય આવા હતા પૂજ્ય ગુરૂદેવશ્રી એ જ.