________________
[અલત ! આ લેખમાં પ્રાસંગિક અપૂર્ણતા છે જ. છતાં લેખકશ્રીની કલમનો અદ્દભૂત પ્રવાહ આપણને તાણી જાય છે. આ વિશેષાંક બહાર પડશે તે દિવસથી એક વર્ષ પૂર્વેના દિવસની એ સમાધિપૂર્ણ ઘટનાના યાદગાર અંશે આમાં જોવા મળે છે. લેખક શ્રી માહિતી વધારશે, પ્રસંગોની સાંકળો મેળવશે તે ચોકકસ વધુ સફળતા પામશે. વિશેષાંકને પિતાની અનુભવી કલમની ભેટ ધર નર લેખકને અભિનન્દન.
સં]
( પરિનિવણિ ]- શ્રી અશ્વિન ભટ્ટ |
રતને ઠંડા પહોર શરૂ થવા પર હતે. હવા ઠંડી બનીને આવતી હતી. આકા- 8 5 શમાં વાદળા હતા. કયાંક તારા દેખાઈ જતાં હતાં. મકાનમાં શાનિત હતી છતાં ઘણા છે બધા જાગતા હતા. બધાની નજર પાટ પર સૂતેલાં મહારાજજી પર હતી મહારાજજી એ R ગઈ કાલે સાંજે ચાર વાગ્યા પછી વાપરવાની સ્પષ્ટ ના સૂચવી હતી જલપાન પણ કર્યું નહીં.
લગભગ છે. વાગ્યા હતા. રાતની શાતિમાં ભાર વર્તાતે હતો. એક વિવશતા સૌના R Kયે પથરાઈ હતી અત્યાર સુધીમાં દશ નાના મોટા એટેક મહારાજજીના હૃદય પર આવી ચૂક્યા હતા. કેઈ માનત્તર તાકાતના બળે મહારાજ સ્વસ્થ હતા. ડોકટરે અને વૈદ્યો ફાફ મારતા હતા. પરિસ્થિત હાથ રહી ન હતી.
સૂર્યોદય થાય એટલે ચૌદશ શરૂ થઈ જવાની હતી. ચૌદશ અને અમાસ ભારે દિવસે હોય છે. કહેનારાએ તે ટાઈમ પૂર્વકની ચોકકસ આગાહીઓ કરી જ નાંખી હતી. પણ એ આગાહી નિર્બળ જ લાગતી હતી. આજ સુધીની તમામ આગાહી છેટી જ છે પડી હતી. અને આજ પછીની બધી જ આગાહી પણ બેટી જ પડવી જોઈએ. મહા- 6. રાજજીના પરિચયમાં આવનાર ! મહારાજજીને સમીપથી જાણનાર કયારેય હતાશા અનુભાવતું નથી. કમ સે કમ મહારાજ જી વિશે તો આ વાત આજ સુધી સાચી છે. અષાઢ વદ ચૌદશને સૂર્યોદય પણ મહારાજના અસ્તિત્વથી અંકિત જ હશે. અમાસને પણ
એકમને પણ! મહારાજજીના મુખે જ સાંભળ્યું છે કે “૨૦૫૨ નું ચોમાસું મારે છે છે મુંબઈમાં કરવું છે. હજી તે આ ૨૦૪૭ ચાલે છે. ઘણી વાર છે હજી તે !
છે. પતરા વાલાએ કચકચાવીને ચેપ લગાવ્યા હતાં. મહારાજ ની છાતી સૂકકા જ ૨ લાકડા જેવી કઠણ થઈ ગઈ હતી. ધબકાર બંધ હતા. પસ પકડાઈ જ ન હતી. લેહીને લય જ થંભી ગયો હતે. નાકના નસકોરા નિષ્ક્રિય બની ગયા હતા. શ્વાસ