________________
સકલ સંઘના જવાહીર
શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ : લંડન મોકલનાર : રતિલાલ દેવચંદ ગુઢકા
પ્રેમ શાસન પ્રભાવક પરમ શાસન શિરછત્ર પરમ શાસન શિરામણુ શાસન સમ્રાટ ગચ્છાધિપતિ પરમ પૂજનીય, પરમ વંદનીય, પરમ આદરણીય સ્વ. પરમ પુજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજા એ આ વર્તમાન કાળમાં જૈન શાસનના સમસ્ત જૈનાના સકળસંઘ અને સાધુ સમુદાયના પરમ વાહીર હતા પરમ નેતા હતા, પરમ પુરૂષ હતા, સાધુ સાધ્વીએમાં એ પ્રધાન પદે હતા, આપણા પિતામહ હતા. જગત પૂજનીય હતા અને આજે પણ પૂજનીય છે. તે ખૂબજ નીડર હતા. ખૂબજ માહેશ હતા. તેઓ ખૂબજ દયાળુ હતા. દયાના ભંડાર હતા. જ્ઞાનમાં ગાંભીય વાળા હતા, અને વળી ધ્યાનમાં ધૈર્ય હતા. વિજ્ઞાનમાં વડવીર હતા. જૈન શાસનના એક સિતારા હતા.
તેએ આપણાથી દૂર ચાલ્યા ગયા. શાસન સૂર્ય ચાલ્યા ગયા પણ શાસનને ચમકત ઉજ્જવળ કરીને ગયા છે. શાસનની શૈભા વધારતા ગયા છે. આપણા વચ્ચેથી ગયા એને આજે બાર બાર મહિનાના વાણા વીતી ગયા પણ જેમની વાણી અને સુવાસ આજે પણ જાણે ખૂબ જ મહેકે છે. તેમની વાણી આપણા આત્માના કોડીયામાં અજવાળા પાથરતી જાય છે, આપણને ચમકાવી જાય છે. આપણને સમાવી જાય છે કે, છેડવા જેવા સસાર, મેળવવા જેવા મેાક્ષ અને લેવા જેવા સયમ, તેઓના જન્મ સંવત ૧૯૫૨ માં દહેવણુ ગામે થયા હતા, અને જન્મથી એમના પગમાં અને હાથની રેખાઓમાં કેઇ અલૌકીક ચિન્હ હતુ, અને તે હતુ કે આ આત્મા જગત પૂજનીય બનશે જગતમાં વંદનીય બનશે. માતાના ઉત્તમ દાદૂ થયા હતા પેટમાં હતા. ત્યારે અને નાની વયમાં જ ખૂબ જ ધર્મી જીવન હતું. તેઓ એમના દાદીમાના ખૂબ જ લાડકવાયા હતા. ભણતાં ત્યારે જ આચાય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના એમને ભેટા થયા હતા. અને તેમના વંદન કરવાથી ચાર ઉપદેશના શબ્દો સાંભળ્યાને આત્મામાં વૈરાગ્ય જાગ્યા અને માતા પિતાના લાડલા હતા. પણ ભાગી છૂટીને સંવત ૧૯૬૯માં પોષ વદ ૧૩ ના શુભ દિવસે ગધાર શહેરમાં દીક્ષા લીધી. વ. પ્રેમસૂરીશ્વરજી મ. ના શિષ્ય થયા. પછી તે ભ્રુણુા ઝંઝાવાતા એમના જીવનમાં આવ્યા હતા. એમની ખૂબ જ કસોટીએ થઇ છે.
વખતે સંતે કહ્યું
સૌંવત ૧૯૮૭ માં ગણી પન્યાસ પદ કારતક વદ ૩ મુંબઇ શહેરના આંગણે અને આચાર્ય પદ પ્રદાન સંવત ૧૯૯૨ ના વૈશાખ સુદ ૬ અલબેલી મુ`બઈ નગરીમાં જ