________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨ છે જ ઉંચા કરી આશીર્વાદ આપ્યા. ‘માંદે છે” એમ પૂછયું. મેં કહ્યું “સાહેબમાં તે { નથી પણ અવસ્થા થઈ, ૮૧મું ચાલે છે. તે તુરંત કહે છે, તેને તે ૮૧ મું ચાલે છે છે પણ મને તે ૯૬મું ચાલે છે.” “સાહેબજી તે તે આપનું પૂન્યબળ જબરું છેમારું પૂન્ય છે ન બળ નબળું છે. ત્યારબાદ દસ-બાર દિક્ષાના પ્રસંગે નવરંગપુરામાં મળે ત્યારે પણ છે
એજ વાત ઉચ્ચારી. કેટલે વાત્સલ્ય ભાવ. કેટલી દયા–ભાવ પૂર્વકની ચિંતા સાથે મારા પત્રને કઈ ઉલ્લેખ નહીં. મિત્ર-દુશ્મનો વરચે પણ સમદષ્ટિ. કેવાનું હોય ત્યારે કહી ! 8 દીધું બાદ એને કેઈ અણસાર પણ નહીં. તેઓશ્રીના પ્રવચને વારંવાર વાંચવાનું મન છે થાય. વાત એક જ હોય પણ શાબ્દિક ફેરફારમાં ભાવના ફેરફારથી નુતન જ લાગે. ભગ- 1 ૬ વાન શ્રી મહાવીર દેવની ત્રિપદી જેવી એમની ત્રિપદી. ભગવાન મહાવીરન, આનંદ આદિ છે છે દસ શ્રાવકે હતાં તેમ એમના પણ ગુજરાત-સૌરાષ્ટ, મુંબઈ વગેરેમાં પણ ચુસ્ત સમ૬ પિંત આજ્ઞા પ્રેમી શ્રાવકે હતાં કે જેઓ એમના વ્યાખ્યાને સાંભળ્યા બાદ મંત્ર મુગ્ધ છે. જ બની રહેલા. તેમાંય શેઠ શ્રી બકુભાઈએ ત્યાં સુધી પોતાના વિલમાં લખ્યું કે-પૂજ્યશ્રી છે જે આજ્ઞા કરે તે ઉઠાવવાની. આજ લાગણીથી કુદરતી રીતે જ તેઓશ્રીએ છેલ્લા શ્વાસ છે
દશન” બંગલામાં લીધા. ભકતને ભવોભવની સ્મૃતિ આપી. છે તેઓશ્રીના વાત્સલ્ય ભાવ મનની ઉદારતા શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ વિગેરે ગુણે છે. છે યાદ આવ્યા કરે છે. આપને ચાલ્યા ગયા. જ્યાં છે ત્યાંથી આશીર્વાદ પાઠવતાં રહેશે. હું 8 અને જેમ બને તેમ વહેલાં મુકિત સુખ પામું એજ અભિલાષા. આ તે મે અલ્પ-
મતિથી બે શબ્દ આડા-અવળા લખેલ છે. તેમાં કઈ ભૂલ હોય તે વાચકબંધુ 8 માફ કરે.
8 ૦ આવાં ઘોર પાપથી છૂટવા માટે શ્રી જિનેશ્વરદેવની દીક્ષા, એ એક ઉંચામાં છે ઉંચું અને સારામાં સારું સાધન છે. પાપના બંધનથી છૂટવા માટે, તે એક સાંધામાં
સીધે અને મહા કઠીન છતાં પણ સરલમાં સરલ અને જેની જોડી ન મળી શકે તે | ધેરી રાજમાર્ગ છે. ભયંકરમાં પણ ભયંકર પાપી આત્માને ઉદ્ધાર કરવાની તેનામાં
શક્તિ છે અને એ શકિતને સાક્ષાત્કાર કરાવનારાં ઢગલાબંધ દષ્ટાંતે, શ્રી જિનેશ્વરછે દેવના શાસનમાંથી સ્થળે સ્થળે મળી આવે છે. એ દૃષ્ટાંતે જોયા પછી, તે તારક ઠીક્ષાને ? છે વિરોધ કરવાની વૃત્તિ, કોઈપણ વિવેકી આત્માના હૃદયમાં તે નહિ જ ટકી શકે, એ છે એક નિર્વિવાદ વાત છે.
–શ્રી નવપદ માહાસ્ય વર્ણન