________________
5 વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક :
: ૩૫
છે એ શબ્દ સાંભળવા ગમતા. છેવટે તે “સંસાર ભંડે, “લેવા જેવું સંયમ, “મેળવવા
જે ક્ષ” આજ ત્રણ વાકયે ત્રિપદી જેવા હેય. પણ છતાં વારંવાર સાંભળવવાનું મન થયા રાખે.
૧૯૮૫ની સાલમાં લાલબાગ-મુંબઈ ખાતે બીરાજતા હતા. તે વખતે પૂ. સાગરજી છે મને એમને કેટલાંક મતભેદે હતા. છતાં સિદ્ધાંત પ્રત્યે આદરભાવ હોવાથી પૂ. સાગરજી { મ. જામનગર હતા ત્યારે તેમને પક્ષ લઈ, જિન આજ્ઞા ન માનનાર સંઘને હાડકાને
માળે કહેલ. છે આ મહાપુરૂષે ૨૦૦૩ના ચાતુર્માસ દરમ્યાન એજ શબ્દ ઉચાર્યા. અને કયે સંઘ છે છે હાડકાને માથે કહેવાય એ વિગત સમજાવી. જામનગરના સંઘને તથા શેઠ શ્રી કુલચંદ છે ૫ ભાઈ તબેલી તેઓશ્રી પ્રત્યે ખૂબ આદરભાવ હતે. ( ૨૦૨૫માં શેઠ શ્રી કુલચંદભાઈની ઈચ્છા જામનગરમાં ચાતુર્માસ કરાવવા ભાવના 8 થતા વિનંતિ પણ કરેલ. પણ પૂજ્યશ્રી તે વખતે પધારી ન શકતા અને કુલચંદભાઈનું છે તે વરસમાં ગંગમન થતા જામનગરના સંઘે કુલચંદભાઇની ઈચ્છાને માન આપી ચાતુકે ર્માણ કરવા વિનંતિ કરી જેને ૨૦૨૬ના ચાતુર્માસનો સ્વીકાર થયેલ.
પૂજ્ય શ્રી પૂ. મંગળ વિજય મને સાથે લઈ પધારતા ધુવાંવમાં બે દહાડા ! | વરસાદને કારણે રોકાણું થયું. મારે પણ રસ્તામાં ત્રણ ચાર ઠેકાણે પહોંચવાનું હતું. ૧ ધુવાંવમાં પૂ. મંગળ વિજય મ. કહે છે કે “ બાપ-દિકર દરરોજ આવ્યા કરે છે છે. શું ફાટી પડયું છે.” “સાહેબજી આપ ચિંતા ન કરો શાસન દેવની કૃપાથી બધું સારૂં છે. પE! આ જવાબથી તેઓશ્રીને સંતોષ ન થતાં માંડલીમાં વાત કરી. “તમે આ છે બાપ-દિકરે રોજ આવે છે તેને કેમ કંઈ કહેતા નથી.” પૂજ્યશ્રીએ જવાબ આવ્યા “એને ૨ 4 મારાથી કંઈ નહીં કહેવાય.”
કેટલે વાત્સલ્ય ભાવ.
પછી તે મારી પણ ઉંમર વધતા બહુ વખત વંદન કરવા ન જઈ શકાતું. પણ ૩-૪ છે જ વરસે જવાનું થાય અને આજના નવા દિકરીતેનો પરીચય નહિ. જેથી તબીયતને કારણે ? છે મળવા પણ જવા ન દે. રંગ સાગરની પ્રતિષ્ઠા બાદ ઘેર આવી એક પત્ર પૂજ્યશ્રીને ૪ જ લખે. જેને જવાબ ઉશકેરાટ વિના સૌમ્ય ભાષામાં મળ્યું. ત્યાર બાદ ખંભાતના # ચાતુર્માસ દરમ્યાન પત્ર લખ પડયે જેને જવાબ પણ બહુ સૌમ્ય ભાષામાં મળે. 8 { આ પત્રના પડઘા ત્યારબાદ જ્યારે જ્યારે મળે ત્યારે બીલકુલ પડયા નહીં. ઉલ્લુ ૧૯૧ના શૈત્ર વદ ૧૪ના પાળીયાની પળના ઉપાશ્રયે વંદન કરવા ગયે ત્યારે બે હાથ