SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯–૧૯૯૨ છે લંત જોત જલતી થઈ. ગુરૂકૃપાના પ્રથમ વર્ષે જ પ્રવચન આપતા લબ્ધિધર પુરૂષોને જ યાદ કરાવે તેવી દેશના લબ્ધિને પરિચય જનતાને . આ ૫ ગુરૂદેવની એક જ દેશનાના શ્રવણથી કટ્ટર વિરોધી પણ પરમ ભકત બની ગયાના નિંદક વંદક બની ગયાના, મિથ્યાષ્ટિ સમ્યગદૃષ્ટિ તથા સમ્યગદર્શનના અભિલાષી બની ગયાના, રાગી વિરાગી બની ગયાના, ભોગી ત્યાગી, સંયમી અને મહાતપસ્વી બની ગયાના હજારે સેંકડો દાખલાઓ મોજુદ છે. શાસ્ત્રના પાને પાને લખાયેલી અનંત કલ્યાણ કરનારી ભાગવતી દીક્ષા સામે જાગેલ છે { ઝંઝાવાત સામે એકલવીર યોધ્ધાની જેમ ઝઝુમીને વિરોધને હતપ્રહત કર્યો હતો. અને છે. જ્ઞાનીઓએ આચરેલા ને ભાખેલા મોક્ષમાર્ગનું રક્ષણ કર્યું હતું. આજે કોઈપણ સમુદાયમાં T બાળમુનિઓ જોવા મળે છે તે એ ઉપકાર આપણું પૂજયપાદ ગુરૂદેવશ્રીજીને છે એમ છે કહી શકાય. દષ્ટિ ખૂલી જાય તે દુ છે ઘણુ જ સારા છે, ભૂંડા હોય તે આ સંસારના સુખ છે છે આપશ્રીજીની વાણીમાં સદાય ગુંજતો આ રણકાર સાંભળવું એ એક જીવનને અણમેલ 5 લહાવો હતો. વાણી પરનું પ્રભુત્વ નીરખવું હોય તે એકવાર પૂજય પાદશ્રીજીની વાણીના ? છે વહેતા વહેણમાં સ્નાન કરવું જ રહ્યું એમ કહેવાતું. વાત એકની એક હોવા છતાં રજુ- 4 આતની ભાત નિરાલી હતી. વાણી ૫રનું આવું વર્ચસ્વ તે કેકમાં અને કયારેક જેવા ? & મળે કે જાણે વાણીમાં સાક્ષાત સરસ્વતી. સુખનો સ્નેહ છોડે. દુઃખનો દ્વેષ તાડો ને ! મિથાત્વને મારો તે જ સમ્યગદર્શનને સૂર્ય ઝળહળશે ને સર્વવિરતિ મેળવી સિદ્ધ છે થવાશે. આ આપશ્રીજીની દેશનાનું કેદ્રબિંદુ હતું આપશ્રીજી કહેતા કે સમ્યગદર્શન એ છે - આપણું હયું છે. સમ્યગચારિત્ર એ હયાને હાર છે. ને સમ્યગ જ્ઞાન એ હૈયાના હારના છે મોતી સમાન છે. છે. મુંબઈ જેવા શહેરમાં પ્રવચન દરમ્યાન જુત્તા ઉછળ્યા, પ્રાણુના સંકટ આવ્યા, 4 અનેક કષ્ટો આવ્યા, વિહારમાં માર્ગમાં કાચના ટુકડા વેરાયા છતાં પણ અડગ રહી ભવ્ય ! છે જે માટે દીક્ષા ધર્મ સુલભ બનાવ્યું. સર્વવિરતિને મહિમા સમજાવી જન હૃદયમાં ૪ દીક્ષાની પ્રતિષ્ઠા કરીને આપશ્રી એ જૈન શાસનને વિજય ધ્વજ લહેરાવ્યો. ? એ ગુરૂદેવ શાસ્ત્રાનુસારી અને સુવિહિત પરંપરાને સુરક્ષિત રાખવા કાજે આપશ્રી. આ છએ જે વીરતા, ધીરતા ને સત્ય પ્રિયતા તેમજ જિનાજ્ઞા ખાતર માન અપમાનને ગળી * જવાની જે સાત્વિકતા દાખવી છે તે કયા શબ્દોમાં વર્ણવું ? એ સૂરીશ્વરજી ! આપનું સમગ્ર જીવન અસત્યની સામે ઝઝુમીને સત્યના સમર્થન
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy