________________
પૂ આ શ્રી રામચન્દ્રે સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક ખીજો :
: ૪૩૫
પાછળ જ ખર્ચાયુ હતુ. ધાર્મિક, સાંસ્કૃતિક કે રાજકીય વિષયના ગમે તેવા પ્રશ્નનાના પણ સચોટ અને પ્રતિભાપૂર્ણ સમાધાન આપવામાં આપશ્રીજીની જોડ જડવી મુશ્કેલ છે. શાસ્ત્રનિષ્ઠાની આધાર શિલા પર અડીખમ રહીને જૈન જગતને આઠ આઠ દાયકા સુધી અવારનવાર વિકટ વાતાવરણમાં પૂજયશ્રીએ જે મહત્ત્વનુ' અને મનનીય માર્ગદર્શન આપ્યું છે અને મર્દાનગીપૂર્વક પૂજયશ્રી જે મા દર્શાવતા રહ્યા હતા તે ભાવિપેઢી માટે આજે પણ ઐતિહાસિક દસ્તાવેજ અને દિવાદાંડી સમુ બની જાય છે.
આપશ્રીજીના ત્યાગ, વૈરાગય, સયમ, ગુરૂવિનય, શાસ્રોતુ. તલસ્પશી જ્ઞાન, જૈન શાસનના ગહ. તત્વાને સરળ, સચાટ, સુમેધ શૈલીમાં સમજાવવાની કળા અધ્યાત્મ ભાવ માન અપમાન. પચાવવાની ઉત્તમતા, લાંકેતર ઉપકારતા, જિનાજ્ઞાસાર ગભિ ત ધ દેશના પરમશાસન પ્રભાવના, શુદ્ધ પ્રરૂપકતા. વિ. અગણિત ગુણે અને સુકૃતાની અનુમાદના કરીએ તેટલી ઓછી છે.
ટુકમા આ મહાપુરૂષમાં અપ પાર ગુણે હતા. તેમાંથી ચેડા પણ ગુણ! આપણા જીવનમાં આવી જાય તા આપણે એએશ્રીને પામ્યા સાથક ગણાય.
૨૦૪૭ ના અષાડ વદ ૧૪ ના દિવસ આપણા માટે ગેઝારા ઉગ્યા ને પૂજ્યપાદશ્રીજી આપણને સૌને ટળવળતા મૂકીને ચાલ્યા ગયા. હા ! હા! કાળ કરાલે અકારણ અમારૂ મેતી છીનવી લીધું શાસનના સૂરજ આથમી ગયા ને હવે જીવન ઝેર જેવું લાગવા માંડયુ.. અરિહંત-અરિહ‘ત જપતાં જપતાં શિવના પથ સાધી લીધા ને સમાધીને પગથારે ચઢીને શિવસુખને પ્થે કદમ બઢાવી આપશ્રીજીની ચિર વિદાયથી સાડા ત્રણ ક્રોડ રૂ ́વડામાં ઝણઝણાટી પેદા થાય છે.
અમારા
મનડા માંહી આવી
આપશ્રીજી પથિ`વ દેહ થી ભલે દૂર ગયા પણ ગુણદેહે વસ્યા છે. આપશ્રીજી જયાં પધાર્યાં છે। ત્યાંથી અમજેવા પામી ઉપર કૃપા વરસાવી અમી દ્રષ્ટિ કરી પાર ઉતારશેાને આપશ્રીજીની સાથેમુકિત એ જ આભ્યના,
મહેલના મદિરે લઇ જશે
અંતમાં જિનાજ્ઞાવિરૂધ્ધ તથા પૂજયપાદશ્રીજી વિરૂદ્ધ કાંઈ પણ લખાયુ. હાય તે ત્રિવિધ ક્ષમાયાના.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક