________________
12
DORR
2
ચારિત્રતા ચંદનવનમાં ચાલતા મહાવીરના મધુવનમાં મહાલતા, આરાધનાની આગબેટમાં વિચરણ કરનાર, સાધનાની સ્ટીમરમાં સફર કરનાર, ઉત્તમગુરૂની યશસ્વી કાલેજમાં અમરતાના પાઠ શીખીને અનિવ ચનીય આનંદમાં માનનાર, ભવ્ય જીવેાના હૈયારૂપી કેારા કાગળ પર વીતરાગવાણીના અક્ષરને અકિત કરનાર, જ્ઞાનગુણમાં રમણ કરનાર, દનની દુ તૈયામાં દોડનાર, ચારિત્રની ચાંદની નિહાળતા પપૂ. પરમારાયપાદ પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આપના પરમ પાવન ચરણકમલેામાં કૃતજ્ઞભાવે વદન કરૂ છુ..
આ મહાપુરૂષના ગુણાનુવાદ કરવાની ભાગ્યે જ કોઇકને તક સાંપડે છે. ૯૬ વર્ષની વયે પણ નિરાત કાĆરત રહીને સ્વ-પર કલ્યાણની ધમ ગંગોત્રીનું વાહક એક વિરલ વ્યકિતત્વ એટલે જ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા !
ગુર્જર દેશના તિલકસમુ દહેવાણ શહેર આપની પાવન જન્મભૂમિ અને પાદરા શહેર આપતું મૂળવતન, કરાલકાળે માતાપિતાનું છત્ર છીનવી લીધુંધની મૂતિ સમા દાદીમાએ બચપણથી જ આપશ્રીના લેાહીના કણકણમાં ધમસ'સ્કાર સી તથા દીક્ષા લેવાની ભાવના પેદા કરાવી અને તેને સફળ કરવા ઘેમરન વાપરવાના નિયમ અપાવ્યું,
XXXXXXXXXXXXXXXX
શાસનના શણુગાર, અણુનમ અણુગાર
~~પૂ. સાધ્વી શ્રી તત્ત્વરત્નાશ્રીજી
***************
પુણ્યયે ગે સંયમી પુરૂષોના સ`ગ મળતા ગયા. એ સંગે વૈરાગ્યના રંગ સુદ્દઢ બનાવ્યા શ્રી વીતરાગ પરમાત્મા કથિત સયમના સે.હામણા પથે જવાના અરમાન જાગ્યા. પ્રતાપી શાસન ધુરંધરો પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય કમલસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મ.સા. પ.પૂ. દાદા ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજા અને પ.પૂ. ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સસમાગમ મળ્યેા. આપશ્રીજીના પ.પૂ.ગુરૂદેવે માનવજીવન શા માટે! એનુ રહસ્ય સમજાવી સયમની જાગેલી તાલાવેલીને વધુ તીવ્ર બનાવી. એથી જનમ જનમના મહાદુશ્મન સામે એક મહાસેનાની જેવું પરાક્રમ દાખવીને આપશ્રીજીએ ગ'ધાર તીર્થાંમાં વડીલ પૂજ્યેાના આશીર્વાદ પામી ચારિત્ર અલૈંગીકાર કર્યું અને પ.પૂ. મુનિરાજશ્રી પ્રેમવિજયજી મ.સા. ના પ્રથમ શિષ્ય તરીકે પૂ. મુનિરાજશ્રી રામવિજયજી મ. બન્યા.
રગેરગમાં શ્રી જિનશાસનના વિહડ રાગ અને જિનાજ્ઞાની વફાદારી આપશ્રીજીને જાણે અનેક જન્માની અનેરી અજબ બક્ષીસ મળી હતી. સયમ આરાધના, ગુરૂભગવ'તેની સેવા અને ગુરૂવિનય સાથે સ્વાધ્યાયના યજ્ઞ તેઓશ્રીએ શરૂ કરી દીધા ને સમ્યગજ્ઞાનની જવ