________________
૩૭૦ : શ્રી જૈન શાસન ( અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨
મંગલવિજયજી મ. સા. કરતાં ઉંચી પાટ પર પણ હતાં બેસતાં. આ અદભુત પૂજયશ્રીમાં વિનય ગુણ હતે. પૂજયશ્રીને ગમે તેટલા ઝંઝાવાત આવ્યાં છતાં પિતે મેરૂની જેમ અડગ રહીને દરેક ઝંઝાવાતને સામને કર્યો છે. પૂજયશ્રી કહેતાં કે સાધુને શાસ્ત્ર એ જ આંખ છે અને સ્વાધ્યાય એ પ્રાણ છે જેના કારણે ૯૬ વર્ષની બુઝર્ગ વયે પણ કાયમ નવી ? ૨ ગાથા કરતા હતા. હાલ માં બેઠા હેય તે પણ પૂજયશ્રીના હાથમાં પ્રત હોય જ આવા | પૂજયશ્રી સ્વાધ્યાયના પ્રેમી હતા. - પૂજ્યશ્રી કાયમ કહેતાં કે સુખમાં લીન ન થવું અને દુઃખમાં દીન ન બનવું. જેના છે 8 કારણે એમના ભવ્યાતિભવ્ય બાદશાહી સામૈયા થાય છતાં ક્યારેય લીન ન બનતા અને છે - સામૈયાની સાથે કઈ કાલાવાવટા કાઢે તે દીન ન બનતા. 5 દીક્ષાના દાનવીર પૂજ્યશ્રીની દેશનામાં આ ત્રિપદી હંમેશા સાંભલવ મલતી કે ? છે છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેલવવા જે મે આ ત્રિપદી સુણીને મેં પણ છે
નાની ઉમરમાં પૂજયશ્રી પાસે પૂજયશ્રીના પ્રથમ પટ્ટધર . ( વનવિજયજી છે મહારાજ અને મારા સંસારી વડિલખધુ તેમના શિષ્ય તરીકે સંયમ ગ્રહણ કરેલ. 1 છે આ પુણ્યપુરૂષ જાણે શાસન રક્ષા માટે જ જમેલા વડિલોની કૃપાના કારણે શ્રમણ જ જીવનન શૈષવ કાલથી જ શરૂ થયેલી. શાસન હાની વિજયયાત્રા છેક અંતિમ શ્વાસ 8 સુધી ચાલુ રહી. તેઓશ્રીનું સમગ્ર જીવન સંઘર્ષમય વીત્યું છે પણ તેઓશ્રી ના અંતરમાં છે કયારેય સંઘષ પેદા થયો ન હતો. દરેક પરિસ્થિતિમાં નિલેપ પણે જીવના તેઓશ્રી
અલૌકિક યોગી પુરૂષ હતા, તેઓશ્રી પોતાની સાથે પુણ્યાઈ, પ્રતિભા, વિદ્વતા બધું લઈ છે ગયાં છે. પરંતુ તેઓશ્રી પોતાની પાછળ દુનિયાને દાયકાઓના સંઘર્ષ બાદ સુરક્ષિત છે રાખેલ શાસ્ત્રીય સત્યની ભેટ આપતા ગયા છે.
સંવત ૨૦૪૭ માં અષાઢ વદ ૧૪ ના સવારે ૧૦ કલાકે ૭૮-૭૮ વર્ષથી જિન# શાસનના આકાશમાં મધ્યાહ્નને પ્રકાશ ફેલાવતા પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય
રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા નામને સૂર્ય એકાએક આથમી ગયે. નાની ઉંમરમાં છે પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી તેઓ શ્રી એ પરમ વાત્સલ્ય અને કૃપા પ્રદાન કરેલ. છે તે એ શ્રીના પટટધર પ. પૂ આ. શ્રી વિજય ભુવનસૂરીશ્વરજી મ. સા. નો શિષ્ય કેવા ? છે છતાં પણ આપે રિય કરતાં પણ અધિકાર સંયમસાધનામાં જ્ઞાનાદિની પ્રાપ્તિને માટે છે 8 સપૂર્ણરીતિએ મારા પર અનહદ ઉપકાર કરેલ છે. તેના પ્રતાપે આજે પણ વર્ગ લેક છે R માંથી કૃપા વરસાવી રહ્યા છે. આ કૃપા દ્વારા શાસ્ત્ર અને ગુર્વાજ્ઞાને મારું જીવન અંતિમ છે છે શ્વાસ સુધી વફાદાર રહે અને આપની જેમ મને પણ સમાધિમય મરણ મલે એજ ૪ ( એક શુભકામના છે.