________________
રલિયાપણી ઉષા પ્રગટે અને ચેમેર પ્રભા ફેલાય પૂર્વ ક્ષિતિજને પ્રફુલ્લિત કરતાં સૂર્યના ઉદ્ મ થાય અને ચેમેર પ્રકાશ ફેલાય, અંધારામાં ડુબેલુ' જગત પ્રકાશ પુંજથી પ્રકાશિત બને, દૈનિક કાર્ય ચાલુ થાય. પ્રકાશ આપતા સૂર્ય સર્વાંમાં સાક્ષી બની રહે. આવી જ એક વિરલ અને ભવ્ય વિભૂતિ વામન દેહે પણ જે વિરાટ, સુવર્ણ ઇતિહાસનું સર્જન કરનાર, કલિકાલ-કલ્પતરૂ સરખા, દુર્લભ દીક્ષાને સુલભ બનાવનાર દીક્ષાયુગ પ્રવર્તીક, મહાસમાધિસાધક, પુણ્યનામધેય, પૂર્વજોના ગુણૈાના સમુદાયે થી અલ. કૃત એવા લેાકેાત્તર મહાપુરૂષ એટલે જ પૂજયપાદ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂર શ્વરજી મહારાજા,
આજથી ૯૬ વર્ષ પૂર્વે ૧૯૫૨ માં પિતાશ્રી છેટાલાલભાઈ અને માતાશ્રી સમરીએનની કુક્ષિએ સમથ પુત્ર તરીકે ત્રિભુવનકુમારના જન્મ થયા. બાલ્યવયમાં મ તાપિતાની છત્રછાયા ગુમાવનાર ત્રિભુવનને દાદીમાં રતન ખાની હૈતાલ હુક્માં રહેવ નું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા રતનબા પાસે ભણતર કરતાં ગણતર કઇ ગણું. ઊંચું હતું. જૈના કારણે ત્રિભુવનકુમારમાં સ`સ્કાર સિ'ચન દ્વારા ધાર્મિ`કતા દ્રઢ કરી હતી. જેથી ૯ માં વર્ષોંથી જ ઉપાશ્રયને ઘર માનનાર ત્રિભુવનના દિવસના મેટા ભાગ ઉપાશ્રયમાં જ વીતતે હતા જેના કારણે વિહારમાં જતાં આવતાં પૂ. મુનિરાજેની સેવા કરતા હતા. સેવા ભિકત કરવા છતાં વંદન તા ત્યારે જ કરતાં કે જયારે સુસાધુની પૂરી પ્રતીતિ
安平娄:辛愛費安變:費
સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીજીની જીવનરેખા
—પૂ. આ. શ્રી વિજય સુદર્શનસૂરીશ્વરજી મ.
:
થાય. ૧૭ વર્લ્ડની ઉમ્મરે દીક્ષા ગ્રહણ કરી ગુરૂ પ્રેમવિજયજી મ. ના શિષ્ય રામવિજય બન્યા. દીક્ષા લીધા પછી ૨૪ ચાતુર્માસ વડિલેાની નિશ્રામાં જ કરેલ. વડીલેાની કૃપા ખૂબ જ મેળવેલી જેના કારણે પૂ. કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ કહેતાં કે રામવિજય તા ચિંથરે ખાંધેલુ રત્ન છે. પૂજયશ્રીમાં અપ્રમત્તભાવ તા એટલેા બધા હતા કે દિવસમાં કયારેય સથારા કરતાં જ નહીં, નાદુરુસ્ત તબિયત હાય અને સ થારે કરેલ હોય તે પૂ. આ. ભ. દાનસૂરીશ્વરજી મ. સા. દરેક સાધુ મહાત્માને કહેતાં કે અવાજ નહી' કરતાં. રામવિજયને સારૂ" નથી માટે સથારા કરેલ છે.
પૂજયશ્રીનાં અપ્રમત્તભાવની સાથે વિનયગુણુ એવા જોરદાર હતા કે જેના કારણે દરેક ડિલેાની કૃપા એમને વરેલી. દીક્ષાદાતા પૂ. મગલવિજયજી મહારાજ મુનિ હતાં અને પૂજયશ્રી આચાર્ય પદે હૈ।વા છતાં પૂ. મ‘ગલવિજયજી મહારાજ સાહેબને જયારે પણ બહારથી આવતાં જુએ કે તરત જ ઉભા થઈ જતાં, વિહારમાં હોય કે ઉપાશ્રયમાં પૂ