________________
વીસમી સદીનું મહાન આશ્ચર્ય !!!
શ્રીમદ્વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અષાઢી કૃષ્ણ ચતુર્દશીને એ દિવસ ! ૯૬-૯૬ વર્ષ સુધી યમરાજાની સામે જ વાં. મર્દની જેમ ઝઝુમનાર ભડવીરે સવારે ૧૦-૦૩ મીનીટે અમૃત (!) ચોઘડિયામાં જયારે પિતાની જીવનલીલા સંકેલી કાળનાં ધર્મને સ્વીકાર્યો એ કમનસીબ પળની સ્મૃતિ થતાં હજુ પણ કે જારી છૂટે છે. લાગે છે સદીને પ્રાયઃ શ્રેષ્ઠ શિકાર જમડાને તે દિવસે મળે.
ખેર ! કર્મનો સિદ્ધાંતને માનનારા આપણે એ સત્ય સ્વીકારવું જ રહ્યું કે સહુના લાલા = પૂજયશ્રી આ પણી વચ્ચે હયાત નથી ! તપાગચ્છના ગગનાંગણમાં પ્રચંડ રીતે ઝળહળતાં છે કે સૂર્યને એ એક અસ્ત થઈ ગયો છે. તાજુ સુંદર મઘમઘાયમાન પુ૫ કઈક કુર આઇ- છે મીના હાથે રહેંસાઈ ગયું છે ! પૂજ્યશ્રીનું સદેહે અસ્તિત્વ નથી છતાંય તેઓશ્રીનો આ અમાપ ગુવૈભવ નજર સમક્ષ તરવરે છે. છે તે ગુણ વૈભવ કેવી રીતે વર્ણવવો એ જ સમજ પડતી નથી. પૂજ્ય શ્રી તે પૂજ્ય શ્રી 5 જ હતા. અસાધારણ વ્યકિતત્વના ધારક એ પરમપુરુષના તેજસ્વિતા-ધીરતા-શીતલતાછે શુરવીરતા-ગંભીરતાદિ ગુણોને જોતાં કઈક ઉપમાંથી નવાજવાનું મન થયું. છે તેજસ્વિતા ગુણ માટે સૂર્યની તરફ દષ્ટિ ગઈ પરંતુ થયું સૂર્યમાં તેજસ્વિતા તે છે છે પણ તેની સામે આંખ માંડીને કેઈ જઈ શકતું નથી. જયારે પૂજયશ્રીમાં સિદ્ધાંત રક્ષાની
ખુમારી રૂપ તેજસ્વિતા એવી મુખારવિંદ ઉપર ઝળહળતી હતી કે જેને અનિમેષ નયને 8. ને જોયાં જ કરવાનું મન થાય !
શીતલા ગુણ માટે ચંદ્રની સામે જોયું પણ તે કલંકથી યુકત તેમજ રાહુથી ૫ R રસ્તા નજરે પડશે. જયારે પરમારાધ્ય પાદુ શ્રીજી કેઈ શાસન દ્રોહી ગુસાથી ધમધમતે આ ગાળ દેવા આવે તે તેની સામે હિમ બરફ જેવા શીતલ હતા અને તેઓશ્રીજીને જમા છે નાવાદ-સુધારકવાદને રાહુ કયારેય ગ્રસિત બનાવી શક્યા ન હતે.
ધીરતા માટે પર્વતની ઉપમા યાદ આવી પણ તેની કઠણતા યાદ આવતાં મન સાથે સમાધાન કરવું પડયું કે નાના પૂજયશ્રી જેમ આવતાં સંકટ-ઉપસર્ગોમાં ધીરતા કેળવવાવાળા હતા તેમ જાત માટે વજથી કઠોર હોવા છતાં અન્ય માટે પુપથી કે મળ હતા. માખણથી મુલાયમ હતા.
ગંભીરતા ગુણની ઉપમા માટે લોચનને તસ્દી આપતાં સમુદ્ર દેખાય..કેવા અગાધ જળવાળ! તેનો પાર કોણ પામી શકે? પરંતુ વળતી પળે તેમાં આવતાં ભરતી-ઓટ દેખાતાં હું મન પાછું પડયું કે ના,ના, પૂજ્યશ્રીએ સદાય અનુકૂળતાને પ્રતિકુળતાને પચાવી છે. તેઓશ્રી શહીરાજા-મહારાજાને શરમાવે એવા મળતાં સન્માનમાં જરાં પણ લેપાયા નથી. તેમજ છે