________________
૩૬૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૬૨ { હતી. એ યુગપુરુષની અંતિમ યાત્રાએ તે પુણ્ય પ્રભાવને અનેરે પર બતાવી એક ઈતિહાસ સજર્યો છે. છે અને એ યુગપુરુષના જીવનમાં સિદ્ધાંતની રક્ષા તો તાણ-વાણાની જેમ વણાયેલી હતી. અને તેથી જ શાસન રક્ષાનું કામ આવે ત્યારે આગેવાની તે એમની જે હોય. તે વેળા તેઓશ્રી પોતાના માન-અપમાનની ચિંતા કર્યા વિના અગ્રેસર બનો સિદ્ધાંતની રક્ષા કરતા હતા. * આજે એ દીક્ષાના દાનવીર મહાપુરૂષની પ્રત્યક્ષ છત્રછાયા આપણા ઉપર નથી. તેઓશ્રીની ગેરહાજરી સમગ્ર જૈન સંઘને વાઘાતથી પણ અધિક વેદના આપી રહી છે. એ દિક્ષાની દુભિ બજાવનારની ચિર વિદાય કયારે પણ ભૂલી શકાય તેવી નથી. જો કે હવે
એ સ્વર્ગવાસી ગુરૂ ફરીથી આપણને મળવાના નથી. તે તે નીકટના મેલગામી ગુરૂના ગુણગંગોત્રીશા ગુણોને નજર સમક્ષ રાખી તેઓશ્રીના ચીંધેલા માર્ગે ચાલવાનું બળ તેઓશ્રીની કૃપાને પામી તેઓશ્રીના સેવક તરીકેનું નામ દીપાવી એ શાસન દેવને પ્રાર્થના. 8
સરળતાનિધિ પૂ. મુનિરાજ શ્રી ચરણપ્રવિજયજી મ. પરમારા ધ્યપાદ પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબમાં કેટલાક અલૌકિક ગુણે હતા તેમાં મને છે એક ગુણ તેમનો ખુબ જ ગમ્યો છે. પિતાની વિરૂદ્ધ લખનાર જે શાસનના રાગથી લખતો ! હોય તો તેને જાહેરમાં પ્રતિકાર નહિ. પોતાને બચાવ નહિ. જે મહાપુરૂષ શાસ્ત્ર વિરૂદ્ધ છે { પ્રતિપાદનને જડબેસલાક પ્રતિકાર કરે. જાહેરમાં આહવાન આપે તે પોતાની સાપેક્ષ ! દૃષ્ટિથી ભૂલ લાગે તે પ્રતિકાર ન કરે. બચાવ ન કરે. એ જે તે ગુણ નથી. પ્રવ- 8 ચનમાં કોઈ કથા પ્રસંગમાં ભૂલ થઈ ગયેલી. તે વખતના પરમ પૂજય તપસ્વી મુનિરાજ શ્રી કાંતિવિજય મહારાજે ધ્યાન દોર્યું તરત જ પ્રવચનમાં ખુલાસો છપાયો. એક શ્રાવકે પ્રવચનમાં સામાવિક ૪૮ મિનિટ પુરી થાય એટલે પારવી જ જોઈએ અથવા બીજી હોવી K જોઈએ નહિ તો દેષ લાગે એવી પૂજ્યશ્રીની પ્રરૂપણાથી કેઈએ એકાંતમાં જણાવ્યું કે છે ધમસંગ્રહમાં જણાવ્યું છે કે ઉપયોગ સાથે રહે તો દેવું નથી. પૂજ્યશ્રી કહે બા બ૨
છે. ભકતો તરફથી વહેરા વાત ઉપકરણે વિગેરે પ્રચૂર પ્રમાણમાં જોઇ કેઈ શ્રાવકે પૂછયું આને પરિગ્રહ ન કહેવાય. પૂજયશ્રી કહે “કહેવાય” જ પગ દબાવનારને કહે કે “જ્યાં સુધી આ સુખશીલતા છે ત્યાં સુધી ઉદ્ધાર નહીં થાય.” નાના માણસ પાસે પણ પોતાની લઘુતા જણાવતા પૂર્જયશ્રી કેવા સરળ હતા ! એટલે જ નાને માણસ પણ તેમનું સાનિધ્ય પામી ધન્ય બનતે.