________________
ગુરુગુણ-ગંગોત્ર
–શ્રી સનાતક 6. કલિકાલના કહપતરૂ સમા અને કુમારૂપી-શિયાળીયાઓને ત્રાસ પમાડવામાં સિંહ છે છે સમા શૂરવીર એટલે જ તપગચ્છના તાજ પરમ ગુરુરાજ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
કે જેઓશ્રીનું જીવન, મૃત્યુષણ અને અંતિમયાત્રા એક અનુપમ ઇતિહાસ બની 3 ગયું. તે ગુરુદેવશ્રીની વસમી વિદાયને ૧ વર્ષ પૂર્ણ થશે. છતાંય જાણે હમણાં આપણી વરચે જ હોય એવું લાગ્યા કરે છે. એનું શું કારણ? વિચારતાં લાગે છે કે, એમાં એ યુગ પુરુષના ગુણે જ કારણભૂત હતા. ખરેખર એ મહાપુરુષના ગુણે જે ગાવા બેસીએ તે તે કયારે પણ પાર આવે એમ નથી.
જેમ મનને આહલાદક, વિકસવર, ભ્રમર-ભ્રમરીઓના સમુદાયથી વ્યાસ. અને અતિ આ મનહર પુષ્પવાળા ઉદાનમાં અતિ મનોહર ,પોને ચુટવા માટે આવનારે માળી શું મનહર પુછપને ચુટયા વિના રહે ? અર્થાત્ કે ન જ રહે ! તો કરુણાના સાગર સમા ! 8 ગુરુરાજના ગુણ ગાયા વિના કેમ રહેવાય.
ગુણનિધિ પૂજ્યશ્રીમાં નિસ્પૃહતા નામને ગુણ અદભુત હતો. કે જેનું વર્ણન ન થાય ? અરે ! ઉદાર દિલ ભક્તવમાં જે લાખો રૂપીયાને વ્યય કરે તો પણ માત્ર વખાણ કરે છે વાની વાત નહિ, પણ અમૃત જેવી વાણીથી એમ જ કહેતા કે “જો ઘરમાં રાખેલ પૈસો પાપ રૂપ ન લાગે તે ખર્ચેલા પૈસાની ફુટી કેડી જેટલી પણ કિંમત નથી. અને જે છે પરિગ્રહ પાપ છે. તેમ સમજાય તે બધુ જ સફળ છે.”
અને એ કૃપામતિ કયારે પણ કેદને આદેશ કરીને કહેતા નહી કે, “તું આ કર.” તેઓશ્રીની નિસ્પૃહતાથી અને મર્મસ્પશી ઉપદેશથી લોકો યથાશક્તિ ધર્મધ્યાન કરતા રહી તે નિસ્પૃહમૂતીની કૃપા ઈચ્છતા રહેતા હતા.
તે જ રીતે તે ગુણસાગર ગુરુદેવશ્રીમાં ગુણાનુરાગીપણું સહજભાવે સિદ્ધ હતું. જે છે તેઓશ્રી તપગચ્છના શિરમોર હોવા છતાં પણ નાનામાં નાના સાધુ-શ્રાવક કે બાળકના
નાનામાં નાના ગુણને ખ્યાલ રાખીને અવસરે તેનામાં રહેલા તે ગુણની પ્રશંસા કરી છે ને તેને પ્રોત્સાહીત કર્યા વિના રહેતા નહિ.
વળી તે શાસન પ્રભાવક પુણય પુરુષના પુણ્ય પ્રભાવને જગતમાં કોણ નથી જાણતું? 5 છે અર્થાત્ કે બધા જ જાણે છે. લેકમાં કહેવાતું કે “રામ ત્યાં અધ્યા ” અને “પડે જ્યાં છે રામના પગલા થાય ત્યાં પુણ્યના ઢગલા.” એ યુક્તિઓ તેઓશ્રીના જીવનમાં ચરિતાર્થ