SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ છે પૂ.અ, શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો: : ૩૪૧ ૧ નિકુંજમાં ભગવાનની આજ્ઞારૂપી કેસરી સિંહ જાણે ધર્મદેશનારૂપે ગર્જના કરી રહ્યો છે હતા. જેઓશ્રીજીની ત્રિપદી મેળવવા જે મોક્ષ, લેવા જેવું સંયમ, છેડવા જે 8. સંસાર” જેના દ્વારા કેટલાયે આત્માઓએ કલ્યાણની કેડીએ કદમ ભર્યા જેઓશ્રીજી જ્યાં જ જયાં વિચરતા ત્યાં ત્યાં આરાધના અને પ્રભાવના-રક્ષા એમની આજુબાજુ પ્રદક્ષિણા ૬ દેતી હતી. જેને શ્રીજીના રગરગમાં-રોમ, રોમમાં શાસન તેમજ સિદ્ધાંત રક્ષાની તીવ્ર તમન્ના અને તાલાવેલી હતી. જીવનમાં જયણની જાગૃતિ, ક્રિયામાં સ્કૃતિ, સાધનામાં સાવધાની આદિથી ફલશ્રુતિ રૂપે જેઓશ્રી સુંદર સમાધિભાવને વર્યા. –ભાવનગર ૩૯. અહમદાબાદમેં ભદ્રકાળી મંદિરમેં હેનેવાલી હિંસા કે સમક્ષ લાલબત્તી કર પૂરે અહમદાબાઢ કે નિહાલ કર દિયા, હિંસા કા તાંડવ નૃત્ય બન્દ કરવાયા. મહા વિધાન સભામેં બાલદીક્ષા વિરોધ કા કાનૂન આયા તબ પૂજ્ય ગુરુદેવ કે સાથ સહકાર વિરોધ કિયા ૦ વિરાધિયોં કે સામને ધર્મયુદ્ધ કરકે સુધારકે કે દિમાગ ભી સુધાર દિયે દીક્ષા કે બારે મેં તો પ્રવચન આદિ કે માધ્યમ સે આપને એક અલખ જગાઈથી, જિસકા પ્રતિફલ હ કિ આજ સભી જેન સમ્પ્રદાય વ સભી ગૃપમેં સાધુપાવીજી મ. સા. કી સંખ્યા બઢી હ ! આપકે એક–દો બાર ખાનગી દીક્ષા આદિ કે હું બારે મેં ન્યાયાલય મેં ભી ઉપસ્થિત હોના પડા વ ડંકેકી ચેટ સે વિજય પ્રાપ્ત કર આયે છે –પિંડવાડા (રાજસ્થાન) ૪૦. ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિ મેં અત્યન્ત સમાધિમય અવસ્થામેં કાલછે ધર્મ કે પ્રાપ્ત હુએ. -શ્રી વાંકેલી નગર (રાજસ્થાન) ૪૧. સંયમ જીવનના ત્રીજા વરસથી મોટા દાદા ગુરૂદેવ પૂ. ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજ, દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ, ગુરુદેવ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પ્રવચનની શરૂઆત કરી તે 8 જીવન પર્યંત રુધી ચાલુ રહી એ આ યુગ માટે એક અખેરારૂપ હતું. જેમનું નામ છે સાંભળતા જ લ ખો લોકે પરમશાંતિ અનુભવતા. બાલદીક્ષા અને દીક્ષાઓને માર્ગ સુલભ બનાવી સેંકડે દીક્ષાઓ આપી. –નંદુરબાર જૈન સંઘ . ૪૨. સૂરિદેવ આઠ આઠ દાયકા સુધી પોતાના પૂજ્ય ગુરુભગવંતની શાસ્ત્રીય પર. 8 છે પરાને અનુસરનારા હોવાથી સર્વ પૂજ્ય મહાપુરુષ હતા. મેક્ષ, સંયમ, સમ્યકત્વને છે ઉપદેશ આપવા દ્વારા લાખોના ઉપા ગુરૂભગવંત હતા. શાસ્ત્રીય સત્યની રક્ષા કાજે 8. છે. પ્રાણની પણ પરવા કરતા નહોતા માટે જ ધર્મમય ઇતિહાસના સર્જક હતા. હું -પ્રાણલાલ દેવશીભાઈ ત્રીજી માસિક તિથિના છે. મહોત્સવ પ્રસંગેની પત્રિકામાંથી.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy