________________
૩૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
૪૩. શ્રમણત્વના શૈશવકાળથી માંડીને અંતિમ કાળ સુધી જેઓશ્રીના પુણ્યભાનુ મધ્યાકાશે જ ચમકતે રહ્યો.
નવરંગપુરા, અમદાવાદ. (૪૪) શાસન અને સંઘમાં કોઈપણ પ્રકને ઉઠે ત્યારે સૌની નજર આ મહાપુરૂષ ઉપર મંડાતી. અને આ મહાપુરુષના વચને શસ્ત્રસિદ્ધ હોવાથી સૌ સ્વીકાતા, કારણ કે છે આ પુણ્ય પુરૂષના શાસ્ત્રજ્ઞાન–શ અનિષ્ઠા અને શાસ્ત્રપ્રરૂપણુ પર ઓવારી ગયેલ. પૂર્વજો આ પાવનીય સંતપુરુષ ઉપર અંતરના ઉમળકાથી શીલ અને પ્રશંસાના પુઠ મુક્તમને છે વરસાવતા હતા અને વિવાદાસ્પદ વિષયના નિર્ણયને લગતી નાની-મોટી સઘળીય ચર્ચા. | એનું સુકાન પૂજ્યશ્રીને જ તે પૂર્વપુરુષે સેપતા હતા.
-વડનગર, (૪૫) તેઓશ્રીજીના સુદીર્ઘ ચારિત્ર પર્યાય તથા વિરાટ પ્રભાવના અને અનેક ગુણોની...
-વાસણા, અમદાવાદ છે (૪૬) પ્રતિભાશાળી વ્યક્તિત્વના માલીક હતા, અનેક આત્માઓને દીક્ષાનું દાન દેનારા હતા. જિનાજ્ઞાને પ્રાણથી પણ અધિક માનનારા હતા.
-સુરત છે (૪૭) તેમના થયેલ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો... -વલસાડ છે
(૪૮) જેઓશ્રીના જીવનનું એક એક કાર્ય તે શાસન ઈતિહાસનું સુવર્ણ પૃષ્ઠ હતું, આ જેઓશ્રીની શાસન પ્રત્યેની વફાદારી અને વીરતા એ શાસન સંરક્ષક ઢાલ હતી, જેઓ છે શ્રીની વાણીને જાદુ આ સદીને સંયમને અભ્યદય કાળ હતા, જેઓશ્રીની પ્રચંડ પ્રતિભા જ અને પ્રકૃષ્ટ પુયાઈએ શાસનને સેળે કળાએ ખીલવ્યું હતું.
-શ્રીનગર સોસાયટી, ગેરેગાંવ, મુંબઈ. 8 (૪૯) પરમાત્માના શાસનના પ્રાણવાયુ સમાન પ્રત્રજ્યાના પંથ પ્રત્યે જાયેલા ભયંકર 4 અવરોધ-વિરોધનો નિરોધ કરી તેઓશ્રીએ સંયમને એવું સરળ-સુગમ અને સુલભ છે
બનાવ્યું હતું કે જેના પરિણામે તેઓશ્રીને “દીક્ષાના દાનવીર” તરીકેની વિર વ્યાપિની છે વિખ્ય તિ મળી હતી.
ગજબ મનીષા અને સચેટ–નિભ ક–પારદર્શી પ્રજ્ઞા દ્વારા ભલભલા રાજકારણીઓના છે છે દિલને 3 લાવનારે પૂજયશ્રીએ શાસનમાં જાગતાં કોઈપણ અશાસ્ત્રીય વિપ્લવેની સામે આ સર્ચલાઈટ ફેંકીને અણનમ વીરતા-ધીરતા-ગંભીરતા દ્વારા તેનું સંરક્ષણ કરીને પરમેષ્ઠિ છે. 8 તૃતીય પદના ગૌરવને ચાર-ચાર ચાંદ લગાવ્યા હતા. શાસન-સત્ય-સિદ્ધાંત-સમાગને છે શુદ્ધ સ્વરૂપે જાળવી રાખવા માટે પ્રાણની પણ પરવા કર્યા વગર પૂજયશ્રી સદા ઝઝુમતા ! 1 રહેતા હતા. શાસ્ત્રને બીજો પર્યાય એટલે જ “રામવિજય આવી છાપ જનમાનસમાં છે ઉપસી હતી.
– મલાડ (રતનપુરી, મુંબઈ- ૪