SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ 2 : જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૩૪૦ : ૩૨. જૈન શાસનમાં મહાન જāાતિર, શાસન આધાર સ્તંભ, શાસનના પિ་હુ શાસનના સફલ સુકાની જેએશ્રીના શદે શદે પ્રભુ આજ્ઞાને ટકાર સભળાતા હતા. —સંગમનેર ૩૩. ‘સમાધિકે સાથ કાલધર્મ એવ' ચારિત્ર રત્ન કી અનુમાન થે..’ -કન્નૂલ (આંધ્ર પ્રદેશ) ૩૪. વડીલેાના આદેશે સયમ જીવનના પ્રથમ વર્ષ થી સમકિતની ૬૭ ખેલની સજ્ઝાય પર પ્રાર ભરાયેલ દેશના અનેક ભવ્યાત્માઓને સમ્યક્ત્વ, દેશ વિરતિ અને સર્વ વિરતિના માગે પ્રયાણ કરાવનારી બની. શાસ્ત્રાના ઊંડા અભ્યસ અને સયમની શુદ્ધતાના મળે પ્રગટેલી શાસન-સિધ્ધાંત રક્ષાની વિશિષ્ટ શકિતના કારણે શાસન સમે ઉભા થયેલા બાહ્ય કે આંતરિક આક્રમણેાના સમયે વડલે પૂજ્યશ્રીજીને આગળ પ્રતિકાર કરાવતા અને તેઓશ્રીજી પણ વિડલાના અંતરના આશીર્વાદથી હર‘મેશ સફળતાને જ પ્રાપ્ત કરતાં પૂજયશ્રીજીના નિર્ભિકતા-કરૂણા વિ. અનેકગુજ઼ા જીવંત ઉદાહરણ હતા. કહેતા કયારેય ગભરાયા નથી અને તે સત્યેાને નહિ સમજનારા પ્રત્યે સદા અનુકપા જ દર્શાવતા. --આરાધના ભવન પાછીયાની પાળ, અમદાવાદ ૩૫. તેઓશ્રી એક વિરલ વિભૂતિ હતા. જીવનના અંત સુધી સિધ્ધાંતની રક્ષા કરી. —છાપરીયા શેરી, સુરત. ૩૬. છેલ્લા આઠ આઠ દાયકાથી જિન શાસન નૈયાના સફળ સુકાની બની શાસનની અજોડ રક્ષા-પ્રભાવના કરતા... -સગરામપુરા, સુરત. સત્ય ૩૭. ઈન મહાપુરુષ અપના સૌંપૂર્ણ જીવન શાસન તથા સિદ્ધાન્તા કી રક્ષા સધ મે’ ખિતા હૈ. અનેક સમસ્યા કે પ્રસંગ પર ભી જિનાજ્ઞા તથા ગુર્વાના એવં શાશ્ત્રાજ્ઞા કે પાલનમે' કટિબદ્ધ રહને સે હર એક પ્રસČગ પર વિજયી બને હું । સત્યનિષ્ઠ હાને કે નાતે ઉનકે કઈ વિરાધી ભી થે। લેકિન જો જો વિરોધી સપર્ક મેં આયે જે ઉનકે ભકત ભી બન ગયે । ધર્મ કે મમ કે દિલ તક પહુ'ચાને કે લિએ વે અત્યંત ટુ થૈ । —દાંતરાઈ (રાજસ્થાન) ૩૮ જેઓશ્રીજીના શરીરના સાડા ત્રણ કરોડ રોમરોમમાં કેવળ મુકિતનું જ પ્રણિધાન હતુ. તેઓશ્રીજીનું જીવન જિનાજ્ઞા પ્રતિબંધ, આચાર શુદ્ધ, ભાવવિશુધ્ધ અનેકાનેક ગુણૈાથી સમૃદ્ધ હતુ. જેએ શ્રીજીના જીવનમાં અહિ'સા, સંયમ અને તપના ત્રિર’ગી ધ્વજ ફરી રહ્યો હતા. જેઓશ્રીજીના અંતરમાં પરમાત્મપ્રીત શાસનસેવાનું' સુરીલુ‘ સંગીત, જિનાજ્ઞાનું મ"ગલ ગીત સદાય ગુંજયા કરતું હતુ. જેઓશ્રીજીના મન રૂપી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy