________________
છે ૩૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે
૧૮. શાસ્ત્ર ! સિદ્ધાંતના બળે જીવી શાસનને જીવાડવામાં પોતાના પૂર્ણ બળને છે જેચ્છાવર કરનાર પૂજયશ્રીની વિદાય....એ આપણા સૌભાગ્યની વિદાય છે ! આપણા આનંદને અસ્ત છે !
–વિકોલી (વેસ્ટ) હજારીબાગ, મુંબઇ, - ૧૯ જેનોને મન જેઓ “જિન શાસન-નાયક હતા, અને મન જે એ “સંસ્કૃતિ સંરક્ષક હતા, સામાન્ય માનવીને મન જેઓ “દેવાંશી મહામાનવ હતા, સિદ્ધાત પ્રિય વ્યકિતએને મન જેઓ “સત્વશીલ અને સત્યનિષ્ઠ' હતા, વડીલને મન જે “વિનય મૂતિ હતા, ગુરુદેવ અને પ્રગુરૂદેવને મન જેએ “મહાપ્રભાવક યુગ પ્રધાન સમાન અતિશય છે શાલી' હતા, શિષ્ય સમુદાયને મન જેઓ “કરૂણ સાગર હતા, સર્વપરિચિતને મન છે જેઓ નીડરતા નિસ્પૃહતા અને નિરભિમાનતાના અવતાર હતા અને ભકતાને મન જેઓ “ભગવાન” હતા.
તે બહુમુખી વ્યકિતત્વ અને સતે મુખી પ્રતિભાના સ્વામી પૂજ્યપાદ આચાર્યદેવ 8 શ્રીમદ્દ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા અમારે મન તે “પરમ આધા હતા, હદયને ધ મકાર હતા. સ્વૈરવને સાર હતા.
– રમણલાલ છગનલાલ શાહ આરાધના ભવન, નવસારી, ૨૦. “રામવિજયજી પાછા જાઓ” આ એક ભૂતકાળ હતે. રામરસૂરીશ્વરજી પ્રેમ 8 પધારો” આ એક વર્તમાનકાળ હતે. આવી જ બને ઘટના અમારા પાટણ શહેરમાં છે બની છે. પણ આ મહાપુરુષે નિશ્ચલ મેરૂની જેમ અડગ રહી માન-અપમાનની પરવા છે કર્યા વગર પ્રભુશાસનના માર્ગને ૮-૮ દાયકાથી જલવત વિજયવંત બનાવે છે.
આ જ પાટણમાં એક વખતના ચેમાસામાં “રામવિજય પાછા જાઓ” ને વિરોધમાં ૨ R કાળા વાવટા ફરકાવાયેલા. એક સ્ત્રી હાથમાં કાળા વાવટે લઈ ઉભી હતી. ચાલુ સામ- ૨ યામાં પૂજય શ્રીને જ પૂછી રહેલ કે “રામવિજય કેણુ છે?” પૂજ્યશ્રીએ કહ્યું કેમ બહેન! R. મારે એમને આ (કાળે વાવ) દેખાડે છે. પૂજ્યશ્રીએ તરત કહ્યું કે મેં જોઈ લીધો.
–નગીનભાઈ મંડપ, પાટણ ? ૨૧. જેમના શબ્દ શબ્દ શાસ્ત્રીય સત્યને ટંકાર હતે, વાકયે વાગ્યે વિરાગ અને ૪ છે વીરતાની વાત હતી. સુખને સ્નેહ છેડે અને દુઃખને દ્વેષ તેડે આવી સત્યવાણીને ૨
વહાવી અનેક ગર્ભ શ્રીમ તેને સુખમય સંસારથી છોડાવી સંયમી બનાવ્યા. બાલદીક્ષાના છે વિરોધને અટકાવી ઘર ઘરમાં દીક્ષાને નાદ ગુંજત કરવાને કારણે દીક્ષા યુગ સર્જક યુગ પુરુષ તરીકે પ્રસિદ્ધ થયા. વિરોધીઓના અપમાન વચ્ચે સમત્વભાવ અને બાદશાહી બહુમાન વરચો પણ અલિપ્ત ભાવ રાખનાર સૂરીશ્વર અલૌકિક પુરુષ હતા.
–તપગચ્છ અમર જેન શાળા-ખંભાત