________________
પૂ. આ.શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો :
અયાયા' એ જુગ જુની ઉક્તિને ચરિતાર્થ કરતી હતી, સયમયાત્રા જીવમાત્રને અભયનુ અમીપાન કરાવતી હતી, વિહારયાત્રા શાસ્ર સિદ્ધાંતના સ’રક્ષણની આલખેલ પાકારતી હતી, અને અંતિમયાત્રાએ બાહ્ય-અભ્ય તર દિવ્ય પ્રભાવનું દર્શન કરાવ્યું".
—અજિતનગર, વાપી
૧૪. (આ મહાપુરૂષના) જીવનને જોઇએ તે સત્ય ખાતરનાં સંઘર્યાંના સરવાળા દેખાય અને એમાં પણ પરમ સમતાના ગુણાકારા ઉમેરાતાં દેખાય, જે શાસ્ત્રીય સત્યાને સમજ઼વામાં ભલભલા વિદ્વાનેાના વાળ ધોળા થઈ જાય છે તે શાસ્ત્રીય સત્યને સાચા અર્થમાં સમજીને એ શાસ્ત્રીય સત્યના સંરક્ષણમાં પેાતાના પ્રચ'ડ પુણ્યના ઉપયોગ કરવા દ્વારા આ મહાપુરૂષે જે મહાપુણ્યનું ઉપાર્જન કર્યું હતું તે તેમના જીવનનાં અંતિમ શ્વાસ સુધી સમાધિ પ્રદાન કરવા દ્વારા અજોડ પુણ્યાનુ બંધ કરાવતુ જ રહ્યું,સુખ ભૂંડું અને દુઃખ રૂડું' કહીને જે સમાધિના એમણે જીવનના છેલ્લાં સાડા ગ્રાત દશકાથી ઉપ દેશ આપ્યા હતા એજ સમાધિને જીવનના સાડા નવ દશકાથી પણ વધુ સમય સુધી આત્મા સાથે એકરૂપ રાખીને આ મહાપુરૂષે છેલ્લે મૃત્યુને પણ મૃત્યુંજય મૃત્યુ રૂપે ઉજવ્યુ' છે, અને જીવનની જેમ આ મહામૃત્યુ દ્વારા પણ સમાધિના મહાસ દેશ એમણે આપ્યા છે. આ મહાપુરૂષે ભારત પર જે ઉપકાર વરસાવ્યા જૈન શાસનમાં જે ઇતિહાસાની વણઝાર સર્જી છે તેને યાદ કરતાં કાઈ ગાઈ ઊઠે કે ‘જયાં સુધી સાગરમાં ભરતી ને આ છે.
છે.
૨મચંદ્ર ગુરુનું નામ ત્યાં સુધી અજોડ છે,
: 330
--નવરંગપુરા, અમદાવાદ
૧૫. અનેકાના સમિકત દાતા, અનેકાના દીક્ષા દાતા જૈન શાસનના કાહીનૂર સમાન સત્યના એક સૂર્ય સમાન એવા જૈન શાસનના મહાન ચૈાતિ ર
–શાહપુર દરવાજાને ખાંચા, અમદાવાદ.
૧૬. જાતે ‘માં’માં કાળિયા મૂકવા જેટલી ય સ્વાશ્રયિતા પ્રાપ્ત ન થઇ હોય ત્યાં જ થયેલ માતા પિતાના વિરહવાળા બાળક કરતાં ય કાંઇક ઘણી અનાથતા આપણા સૌ ઉપર સવાર થઈ ચૂકી છે. છતાંય આશ્વાસન લેવાય એટલુ' એ પડખુ છે કે, માતાપિતાની પવિત્ર પ્રતિષ્ઠા બાળકને નિરાબાધ રીતે ઉછેરે છે. તેમ પૂજયપાદશ્રીજીની પવિત્ર યÀાગાથા પણ આપણા વાળ વાંકા થવા નહિ દે.-લક્ષ્મીવધ ક જૈનસંઘ પાલડી, અમદાવાદ.
૧૭. જે મહાપુરૂષ પેાતાના મનને મેક્ષમાં સ્થાપિત કર્યુ હતુ, વચનને સવજ્ઞપ્રણિત શાસ્ત્રોમાં સ્થાપિત કર્યુ હતું, તનને શાસનની આરાધનામાં સ્થાપિત કર્યું હતું, જીવનને ભગવાનના શાસનમાં સ્થાપિત કર્યું... હતુ.
વાપી
2