SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ જેવી ભાવના એમના અંતરમાં અવિરત રમતી. અ + અ શેઠ શ્રી મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ટ્રસ્ટ તથા રે શેઠશ્રી મોતીશા લાલબાગ જૈન સ ઘ, મુંબઈ. ( ૭. પૂજયશ્રી કેવા હતા? પૂજ્યશ્રી તે પૂજ્યશ્રી જ હતા. એમને કોઈ ઉપમા આપવી છે છે એ તે એમના જીવનને અન્યાય કરવા બરાબર ગણાય. પૂજ્યશ્રીએ પોતાનું મન જિન છે. { મતમાં સ્થાપિત કર્યું હતું, વચનને જિનના શાસ્ત્ર સાથે સંકલિત કર્યું હતું. કાયાને જિનના યુગમાં જોડી હતી, અને જીવનને શાસનને સમર્પિત કર્યું હતું જેના ફળ છે સ્વરૂપે પૂજ્યશ્રીએ સમાધિના સર્વોચ્ચ શિખર સ્વરૂપ પંડિત મરણને પ્રાપ્ત કર્યું. –શાહપુર દરવાજાને ખાંચે, શાહપુર, અમદાવાદ છે 8 ૮. ૭૯ વર્ષના સંયમ જીવન દમ્યાન અજોડ ઈતિહાસ સર્જક કાર્યો વડે વિ848 2 ઉપર મહાન ઉપકાર કર્યો છે. –વૈશાલીનગર, રાજકોટ. ૨ ૯. પરમાત્માના શાસનની અત્યજજવલ આરાધના સર્વોત્તમ સાધના પુણ્યપનેતી | પ્રભાવના, શાસ્ત્રાનુસારી અણિશુદ્ધ પ્રરૂપણ, વગરગમાં તગતગતી શાસન રક્ષાની તમન્ના ખુમારી શાસનના સનાતન સત્યના પ્રકાશનમાં સિંહગર્જના વગેરે અગણિત વિરલ5 તાઓ-વિશેષતાઓ દ્વારા એ મહાપુરૂષે ભારતભરના જૈનસંઘે ઉપર ઉપકારને અનરાધાર છે કે મેઘ વરસાવ્યો છે. જે વિચારવંત વ્યક્તિની નજરે તરવર્યા વગર ન રહે. –જિતેન્દ્ર રોડ, મલાડ-ઇસ્ટ. ૧૦. અમદાવાદમાં ભદ્રકાલી મંદિરકી બકરેકી હિંસા બંધ કરાઈ. સુધાર કવાદી ઓર છે રાજકારણીએ કે સામને જવલંત વિજયી બને. બાલદીક્ષા એવ દીક્ષા માર્ગ કા રસ્તા સુલભ બનાયા... . * –દાંતરાઈ (રાજસ્થાન) છે ૧૧. અસ્ત પામેલો સૂરજ પ્રકાશનું એકે કિરણ કયાંય ફેલાવી શકતા નથી ત્યારે જૈન શાસનના આકાશે ઉગેલા “વિજય રામચંદ્રસૂરીશ્વરજી નામના ઝળહળતા સૂર્ય 8 અસ્ત પામ્યા પછી ય પિતાના પુણ્યના પ્રકાશના કિરણેથી જગતને ચારે બાજુથી ભરી દઈ આશ્ચર્ય ચકિત બનાવી દીધું. ' –શુક્રવાર પેઠે, પૂના. ૨ ૧૨. જેઓનાં શુભાશીર્વાદથી ભારતભરમાં અનેક સંધિ શુદધ શાસ્ત્રીય સિદ્ધાંત છે - માર્ગની આરાધના કરી રહ્યા છે, તે પુણ્યશાલી સંઘમાં અમારે યેરવડાને સંઘપણ છે પૂશ્રીના જ આશીર્વાદથી સ્થાન-માન પામી ચૂક્યો છે. –ચેરવડા, પૂના ! ૧ ૧૩. જેઓશ્રીજીની સંઘર્ષમય છતાંય સવ-પરું હિત પૂર્ણ જીવનયાત્રા “રામ ત્યાં છે. =
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy