________________
અમે નથી કહેતા, તેઓ કહે છે....
( મહાત્સવની પત્રિકાઓમાંથી કૃતજ્ઞતા)
૧. શ્રી મહાવીર દેવના ૨૫૦૦ વર્ષના શાસન દરમ્યાન ૯૬ વર્ષીની સુદીર્ઘ જીવન યાત્રામાં ૭૯ વર્ષીની સુનિ`ળ સ`યમ પર્યાય અને એજસ્વી-તેજસ્વી ૫૬ વર્ષીના આચાર્ય પ૪ પર્યાયના જેએશ્રી ધારક હતા. રામ ત્યાં અયાયા' એ લેાકેાક્તિને સાર્થક બનાવતા પુણ્યના દન કરાવતા હતા. તેમજ આરાધના-પ્રભાવના-શાસનરક્ષાની ધગશના સદા દન કરાવતા હતા, —પૂના, શ્રી આદિનાથ સાસાયટી,
૨, ‘સૂર્ય‘શા’ પુણ્ય પ્રતાપી, ચન્દ્રશા' શીતલ, પૃથ્વીશા' ધીર, મેરૂશા' સ્થિર, સાગર શા' ગંભીર અને વીરામાં વીર તરીકે શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર, સમ ભાખ્યા આ શાસ્રવચનને ચરિતાર્થ કરતા. —અચ્છારી ગામ
૩. આ નાર્થિવ દેહના ત્યાગ કરી અરિહત'ના ધ્યાન સ્મરણપૂવ ક જવલંત સમાધિથી મૃત્યુને મહામહેાત્સવ રૂપ બનાવ્યુ છે. –રયા રાઠ રાજકેટ
૪. ભાગતી સરસ્વતીની જેમના ઉપર આજીવન અપાર કૃપા દૃષ્ટિ રહી હતી જેમના સુખ કમલમાંથી નીકળતી જિનવાણીને લાખા લેાકેાએ ઝીલી હતી. જેમના પુણ્ય સિતા રો સમસ્ત જીવનકાલ દરમ્યાન તે સ`કલાએ ખીલેલેા ચમકતા જ રહ્યો હતા પણ જેમના દેહ વિલય છાદ પણ જેમના પુણ્ય સિતારા સવાયા તેજથી ચમકારા વેરી ગયા.
-લક્ષ્મીપુરી, કાલ્હાપુર
૫. જેએશ્રીજીના શ્વાસેાશ્વાસમાંથી જિનાજ્ઞાની સૌરભ રેલાતી હતી, જેઓશ્રીજીના સુખકમલમાંથ. સદાય મેાક્ષની જ વાત સાંભળવા મળતી હતી, જેશ્રી અગણિત ગુણાના સ્વામી હોવા છતાંય સદા નિરભિમાની હતા. જેએાશ્રીનું બાહ્ય સૌંદર્યાં. પશુ અદ્દભુત કાટિનું હતું, જેઓશ્રીએ અનેક મહાપુરૂષોના આશીર્વાદ મેળવી પ્રભુશાસનની અનુપમ કેટની સેવા કરી હતી. –શાંતિનગર, અમદાવાદ.
૬. આ મહાપુરૂષના જીવનમાં દેવાંશી તત્ત્વ હતું,એમનાં ચરણેામાં લક્ષ્મીના, સુખમાં સરસ્વતીને, હૃદયમાં અરિહંતના, કરકમળમાં શાસ્ત્રને અને મસ્તકમાં જિનાજ્ઞાના વાસ હતા, એમની આંખેામાં કરૂણાનુ અમૃત હતું, તે શાસ્ત્ર રક્ષા માટેની અચલતાનું નિષ્ક‘પ તેજ પણ હતુ', એમના પ્રવચનામાં આત્માના ઉદ્ધારની વાર્તા સાથે કહેવાતા બૌદ્ધિકા તરફ્ અનુક'પાની વાતો પણ આવતી. વિ જીવ કરુ` શાસનરસી’
આજના