________________
પૂ.અ.. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક: બીજો :
છવાયેલી હતી... જે મ ગલમય જીવન જીવી ગયા....
માંગલ મ્રુત્યુને ભેટી ગયા.... મૃત્યુનુ મહત્વ સમજાવી ગયા...
જવાનુ` તા સહુના માટે નીયત છે... અચાનક ચાલ્યા ગયા ગુરૂદેવ ? અમે નાંધારા બની ગયા...
હવે અમે અંતર કાની પાસે ખાલી કર.....
મને રડતા જોઇને મારી સામે જોઈ રહેલી ભી'તા રડી ઉઠે છે... અને... ગુરૂદેવ છેલ્લે છેલ્લે એટલુ' જ માંગી લઉ. કે... હું આપની કૃપા આપના આશિર્વાદના પ્રભાવે
આપના જેવા બની શકું.,.
- इति
શાસન કોહીનુર
પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને હાર્દિક શ્રદ્ધાંજલી
.
વિષયને વિરાગ એ ધરૂપ પ્રાસાદને પાયેા છે. વિષય વિરાગ વિના ધરૂપ મહેલ ટકતા નથી, દાન પણ તેા જ દેવાય, શીલ પણુ તાજ પળે, તપ પણ તેા જ થાય, અને ઉત્તમ ભાવના પણ તે જ આવે. વીતરાગના ભતથી વૈરાગ્યના વૈરી અનાય ? વીતરાગના ભક્ત રાગી અને કે વિરાગી ? વિરાગીને વીતરાગ ઉપર પ્રેમ થાય કે રાગીને ? જે વિષયને વિરાગી, તે જ વીતરાગના રાગી થાય. જે આત્મામાં વિષયના ત્યાગની ભાવના નથી, વિષય પ્રત્યે અરૂચિ નથી તે આત્મામ ધમ ટકે ક્યાંથી? પહેલાં તા ધમ આવે નહિ તે આવે તે ટકે તેા નહિ જ. આત્માને પૂછજો કે તું વિષયના પૂજારી છે કે પરમાત્માના ? વૈરાગ્ય, જે જીવનના સાથી જોઇએ, જે જૈન જીવનના મંત્ર છે, જે જૈન જીવનને ટકાવનાર અને પાષનાર છે તેના પ્રત્યે ઢલી બધી અરૂચિ કેમ! કારણ વિષય વાસના સળગ્યા કરે છે માટે, આથી જ જ્ઞાની પુરૂષાએ કહ્યું કે, જેમાં વિષયને વિરાગ કષાયના ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમાદ હોય તે જ ધમ શિવસુખના ઉપાય છે.
—શ્રી જૈન પ્રવચન-પુસ્તક