________________
છે ૩૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૨ ભવસાગરમાં અથડાતાં કુટાતાં મારા જેવા પર ઉપકાર કરનારી 8 કરૂણાનો મજાનો ખજાને તે મહાપુને જ વરેલું હોય છે... છે આવી કરૂણાનાં સ્વામી એવા મારા ગુરૂદેવને અનંતશ: વંદનાવલિ... 8 હે કરૂણાના કરનારા, તારી કરૂણાને કેઈ પાર નથી...
સેવા :- સંતનો ધમ... આ દિલની દિલાવરીમાંથી જયારે સેવાની સરવાણી ફુટે છે.” છે ત્યારે નાના-મોટાને ભેદ ભુલી જવાય છે. 8 સેવાની હેવા જેને પડી હોય તેને મેવા મેળવવાની આકાંક્ષા પણ હતી નથી છે “ભતૃહરી”ના શબ્દોમાં કહીએ તે કહી શકાય છે. છે “ઘર્ષ વાહનો, યોજનાનgra:',...
સેવા ધર્મ અતિ ગહન છે. ગીઓ પણ સેવાધર્મ મને પામી શક્તા નથી. છે સેવા તનથી જ થાય એવું નથી.... મનની શુભ ભાવનાથી. આશ્વાસનમાં મધુરાં બેલથી... દેહથી-સુશ્રુષા કરવા દ્વારા સેવા કરે છે. તે જ સાચી સેવા કરી શકે છે....... મારા ગુરૂદેવના અંતરમાં એક ભાવના કાયમ માટે કંડારેલી હતી કે.. કેઈ પણ મહાત્મા પોતાના સમુદાયના અથવા પારકા સમુદાયના હોય છે પણ ખબર પડી જાય કે એ મહાત્માને ભકિતની જરૂર છે તે કઈ પણ ૨ મહાત્માને મોકલ્યા વિના રહેતા નહીં.
આવા મારા ગુરુદેવ હતા.
(૪)
ગુણી જનના ગુણ ગાવતાં... ગુણ આવે નિજ અંગ... મહાપુરૂષે જન્મે છે. જીવે છે... અને જીવનને કૃતાર્થ કરી પરલોકની પગદંડીએ ચાલવા માંડે છે. જે મહાપુરૂષના જીવનમાં પુન્યને પરમાણુ પુંજ સદા વિલસી રહ્યો હતો. આરાધનાના અમી કયારેય ખુટતાં ન હતાં... જેઓ સમતા સાગર હતા, એવા પૂજ્ય ગુરૂદેવ સુવિશાલ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા જેએની આભા-પ્રભા અને પ્રતિભા જૈન-જૈન જગત પર