________________
卐
ગુરુ દિપક ગુરુ ચંદ્રમા
ગુરુ વિષ્ણુ ઘાર અંધાર.
રામચંદ્ર સૂરિ ગુરુ નહિ વિસરુ
ગુરૂ દીપક ગુરુ ચંદ્રમા
卐
ગુરુ મુજ પ્રાણ આધાર.
આ જગતમાં અનેક આત્માએ જન્મે છે. અને મૃત્યુ પામે છે. તેમાં પૂવ ભામાં કરેલા ધર્મોના કારણે આત્માએ જન્મથી વૈરાગ્યના કારણે મહાપુરુષોના યાગ થતા અસાર સૌંસારના ત્યાગ કરી સવ વિરતિને સ્વીકાર કરતાં જ જ્ઞાન દર્શીન વૈરાગ્ય વૈયાવચ્ચ કરી જીવનને અતિશય ધન્ય બનાવે છે. તેમાં નજીકમાં થયેલા કલિકાલ કલ્પતરૂ સ્વ. પૂ. આ. વિ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનેા નંબર છે. તે મહાપુરુષે વૈરાગ્ય વાડીની દેશના દ્વારા અનેક આત્માઓને સર્વ વિરતિ તથા સમ્યકત્વનું દાન કરી ઘણુા ઉપકાર કરેલ છે તેમાં મને પણ ધ'મામાં શ્રદ્ધાળુ અને સ્થિર બનાવનાર તેમના ઉપકાર દિ પણ ન વિસરી શકાય તેવા છે. ભવેભત્ર તે મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત કરી મારા આત્માને મેક્ષ સુધી પહેોંચાડુ એજ ભાવના.
—પ્રફુલ બાબુલાલ શાહ, માલેગામ
૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ઘાંજલી વિશેષાંક
૧૦૦ રૂ।. ભરનાર પાંચમા વર્ષના શુભેચ્છકેને 'ને' વિશેષાંકા
પ. પૂ. પરમ શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શ્રદ્ધાંજલિ વિશેષાંકા અને પ્રગટ થાય છે.
આ વિશેષાંક રૂા. ૧૦૦ ભરી શુભેચ્છક બનનાર ગ્રાહકને જ અપાશે ચાલુ લવાજમ ભરનારને અંક ૮ થી અકે અપાશે.
માત્ર બંને વિશેષાંકે જેમને જોઇતા હશે તેમને રૂા. ૬૦ માકલવાથી વિશેષાંકા અને મલી શકશે.
જૈન શાસન કાર્યાલય
C/o, શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર (સૌરાષ્ટ્ર)