________________
પૂ. પાદ જૈન શાસનનાં મહાન જયાતિર કલિકાલ કલ્પતરૂ પરમ શાસન પ્રભા વક સુવિહિત શિરેમણી જિન શાસન ભાસન ભાસ્કર વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યં ભગવ'ત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પુણ્ય નામથી... જૈન કે જૈનેત્તર જગતમાં પ્રાયઃ જ કોઈક અજાણ હશે....! સૂરિ પ્રેમના આ પનેાતા પટ્ટ પ્રભાવક યુગમહર્ષિના ગુણાનુવાદ ખાલવા કે લખવા એ મારા જેવા અલ્પજ્ઞ માટે અતિ કઠિન કાર્યાં છે છતાં પણ જિન ઉત્તમ ગુણ ગાવ તા ગુણ આવે નિજ અંગ’ ઉત્તમ પુરૂષોના ગુણુ... ગાતા ગાતાં આપણા જીવનમાં પણ ગુણૅ આવે... એ હેતુથી જ આ મહામહિમ મહાપુરૂષ વિશે બે શબ્દ લખવા પ્રેરાયા છુ....
હું પણ અનેક ભાગ્યશાલીએની જેમ આ મહાપુરૂષની પ્રવચન સુધાનુ... પાન કરવા માટે અનેક વર્ષો સુધી સદ્ભાગી બન્યા છું.
જેમ ગણધર ભગવંતેાએ ત્રિપદીની રચના દ્વારા સમસ્ત દ્વાદશાંગીની રચના કરી. એમ આ મહાપુરૂષે પણ ...' છેાડવા જેવા સ`સોર, લેવા જેવુ' સયમ મેળવવા જેવા oppopogoodoope
અન તેપકારી પૂ. ગુરૂદેવશ્રીજી
—જે. વી. શાહ, અમદાવાદ
00000000000÷0000000000
મેક્ષ' આ ત્રિપદી દ્વારા.... અનેકાનેક આત્માઓને મુકિત માના વાહક બનાવી દીધા! પૂ.શ્રીની પ્રવચન ધારાનું કેન્દ્ર બિંદુ આજ હતું છતાં પણ રાજ આપણેં સાંભળીએ ત્યારે કંઇ નવુ` હણવા સાંભળવા સમજવા મળે !
૭૯-૭૯ વર્ષ ના સ યમ પર્યાય વિક્રમ સર્જક ૫૬ વર્ષના આચાર્ય પદ પર્યાય ૨૩-૨૩ વર્ષી સુધી સુવિશાલ ગચ્છના ગચ્છાધિપતિ પદે ૧૧૭ શિષ્યાનુ... ગુરૂપદ એથી પણ કઇ ગણા અધિકા પ્રશિષ્ય, આજ્ઞાવતી એનું પરમગુરૂપદ હજારા આત્માઓના સભ્યદર્શન દાતા પૂ.પાદશ્રીજીના જીવનમાં એક એકથી અનેડ વિશેષતાઓ હાવા છતાં પણ આ મહાપુરૂષની પાસે કયારે પણ કાઇ પણ નાના બાળક કે માટે અખજો પતિ આવે તે પણુ આ મહાપુરૂષની દિષ્ટ બને ઉપર સમાન જ હતી !
ભલભલા ભકતને પણ પૂ.પાદશ્રીજી સાચી વાત કરતા અચકાયા નથી. કયારે ય પણ કેાઈની શેહ શરમ-ાખી નથી.
પેાતાના ઉપર ગમે તેટલા આક્રમણેા આવ્યા એની પરવા કરી નથી, પણ શાસન ઉપર જયારે જયારે આક્રમણે। આવ્યા ત્યારે આ મહાપુરૂષની સિંહ ગર્જનાના નાદ સાંભળીને જ શિયાળીયાએ પાછા અહી થી તડી.... ભાગી જતા !