________________
ગિરૂઆરે ગુણ તુમ તણા....
—શ્રી જયંતીલાલ એમ. શાહ-પાલીતાણા.
** *** ***GXXXXXX
સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરી૨જીમનું ૨૦૪૫માં ચાતુ માંસ પાલીતાણા ખાતે યશસ્વી તેજસ્વી પ્રભાવક રહ્યું.
લગભગ હમેશાં તેમના વંદન કરવાના નિયમ મે' લગભગ જાળવી રાખેલેા કાઇ દિવસ બહારગામ હાઇ ન જવાય તેા બેચેની લાગતી પૂજયશ્રી પણ બન્ને હાથે અપાર વ્હાલ દર્શાવતાને આશિર્વાદ આપતા. આ ક્ ઉંમરે પણ ટટ્ટાર બેસી સતત અધ્યયન કરતા અને તે રીતે અયયન મુદ્રામાં પૂજયશ્રીને જોવા એ પણ એક મારા માટે હાવા હતા.
ચાતુર્માસમાં પણ ગામમાં ષધારવા અમારી સતત વન'તીના ચાતુર્માસ પછી અમલ થયા. પૂ. શ્રી ચૈત્ય પરિપાટીમાં સવારે ૭ વાગ્યે ગોડીજી જિનાલય પધાર્યા બાદ અમારા માટી ટાલી નૂતન ઉપાશ્રયે પધાર્યા. સવારે ૭– વાગ્યે રસ્તા ઉપર ભરચક માનવ મહેરામણ ઉમટયા હતા જાણે વડાપ્રધાનની શાહી સવારી આવતી હોય તેવે અદમ્ય અપૂર્વ ઉત્સાહ શહેરમાં દેખાતા હતા પૂજયશ્રી જયનાદ સાથે ઉપાશ્રય પધાર્યા. કાર્યકર શ્રી જય'તીલાલ એમ. શાહે પૂ. બુટેરાયજી મ., પૂ. આત્મારામજી મ, પૂ. દાન સૂરીજી પૂ. પ્રેમસૂરીજી અને પૂ. રામચ'દ્રસૂરીજીના આ સઘ સાથેના અનેક પ્રસ`ગાનુ' ત્રĆન કરી સ્વાગત કરેલ.
૧૦ વરસ
પૂ.શ્રીએ સતત ના કલાક પ્રવચન મુદ્દા માં લાક્ષણિક શૈલીથી સ*સારની વિચિત્રતા અને સંયમની લાક્ષણિકતાનું જે અદ્ભુત વર્ણન કર્યું. તે ખરેખર તેમને પહેલા અને બાદમાં સાંભળેલા તે વાતનું તાદૃશ્ય ચિત્ર ખડું થયુ અને મારા મુખમાંથી પકિત સરી પડી “ગિરૂ આરે ગુણ તુમ તણા” “શ્રી રામચંદ્ર સૂરિ રાયા ”
ઉપાશ્રય ભરચક હતા દરવાજા સુધી માણસા હતા પણ પુરી શાંતિ હતી અને અક્ષરે અક્ષર સૌએ ભાવપૂવ ક સાંભળ્યે.
અમારા સંઘમાં આ દિવસ આ પળ અને આ પ્રસ'ગ સુવણુ અક્ષરે લખાઈ ગયા. કાને ખબર હતી કે પુ. શ્રીની અમારા સધમાં આ છેલી જ મુલાકાત હતી. અગણિત વદન હૈ શાસન શિરતાજ ગચ્છાધિપતિ આચાર્ય દેવને
૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક