________________
1 ૩૨૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫--૯૨ ૪.
જયારે જયારે કેઈએ પણ શાસ્ત્ર વિરૂધ કાર્યો કર્યા હોય ત્યરે દેશના ગમે તે ખૂણે B બિરાજતા આ મહાપુરૂષ ચૂપ રહ્યા નથી. તે સત્વ શૌર્ય શાસ્ત્ર સિધાંત સત્ય આ તે મહાપુરૂષનાં રોમેરેામમાં વસી ગયેલા ! . 4 જગતના જીવો ઉપર મહાન ઉપકાર કરીને આ મહાપુરૂષ આપણા કમભાગે ગત છે - વર્ષે વિ. સં. ૨૦૪૭ અષાડ વદ ૧૪ના દિને આપણા સહુને છેડી.. “અરેહત અરિહંત' છે છે ના બુલંદ નાદ સાથે સ્વર્ગે સિધાવી ગયા....!
પૂ પાદશ્રીજીના પવિત્ર આત્માને એટલી જ વિનંતિ કરવાની કે “હે મહાપુરૂષ! આ 6 ભવમાં તે આપે અમને સત્ય પંથ બતાડશે? અમારા રાહબર બન્યા? હવે હવેના છે
ભવમાં આ૫ તીર્થંકર થઈ મુકિતએ પધારો ત્યારે અમને પણ સાથે લઈ જજો ! આપ - અમને ભુલતા નહી..!
= શાસન સામેના આક્રમણ પ્રસંગે પણ–પિતાની શકિતને પવનારાઓ 8 મૌન રહી માનપાનને સાચવ્યા કરનારાઓ અને પોતાની શિથીલ દશાને છે. 8 છુપાવવા મથનારાઓ, એમ કહેતા પણ સંભળાય છે કે- “ભગવાન કહી છે. { ગયા છે કે- પાખંડી થવાના છે તે થાય અને શાસન તે એકવીશ હજાર છે. 1 વર્ષ રહેવાનું છે માટે ધાંધલ શી? નાહકનાં ટીકા-ટીપ્પણુ વાં? આક્ષેપ છે
શા? બસ, નવકારવાળી ગણવી. આવું આજે કેટલાક સાધુઓ અને છે શ્રાવકો પણ કહે છે. એમને પૂછો કે- શ્રી આગમ ગ્રન્થમાં શું છે? પર. છે | મેપકારી પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથમાં શું છે ? ઉમાગનું ઉમૂલન કેટલું કરાયું છે? સાચાને સાચું અને ખોટાને ખોટું જણાવ્યું છે કે નહિ? ઉન્મા છે
ના ખંડનને માટે તો લાખ શ્લોકે પરમે૨કારિઓએ લખ્યા છે. મિથ્યા- 8 4 વાદનું શ્રી ગણધર દેએ ભારોભાર ખંડન કર્યું છે. સાચી સ્થિતિ આ છે
પ્રમાણેની હોવા છતાં પણ, આજે રક્ષણના પ્રયત્ન કરવાને બદલે શાતિ રાખી નવકારવાલી ગણવાનું બોવનારા મૂર્ખાએ શાન્તિના ઉપાસકમાં ખપે, છે { એ દુઃખની બીના છે. આક્રમણ પ્રસંગે બેટી શાન્તિની વાતો કરનાર શ્રી છે જૈન શાસનના ઘાતકે છેબેટાને બેટા તરીકે જણાવી, સાચાને સેવવું, છે સાચાના સેવકને મકકમ બનાવવા અને સત્ય ઉપરના હલાઓને નિષ્ફળ બનાવવા, એ જ સાચી શાન્તિને માગે છે અને સાચી શાતિના એ માને છે કલ્યાણ કામિઓએ સેવા જરૂરી છે.
શ્રી જૈન રામાયણ-ચે થે ભાગ