SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૩૨૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪–૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ | અમારી ઇચ્છા ઘર દહેરાસર કરવાની થતાં પૂજ્યશ્રીએ બધી પરિસ્થિતી જાણ બાદ છે છે ઘર દહેરાસર જેમાં ધાતુના જ પ્રતિમા સ્થાપીત કરાય તે સુંદર રીતે સમજાવીને ઘર ? દહેરાસર કરવાની સંમતિ આપી અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. છે તેઓશ્રીની મારા ઉપર કૃપાદ્રષ્ટિ ખૂબ જ હતી જેથી ઘણી વખત વંદન કરવા જતે છે છે જયારે તેઓશ્રી વાસક્ષેપ ઉપરાંત વાંસા ઉપર શાબાશી આપતા અને હાથ લઈને ખૂબ જ છે { આશીષ અર્પતા માથા ઉપર હાથ મૂકીને પણ આશીષ આપતા. મહાપુરૂષ ક્યારે કૈધને વશ ન થતા એનું કારણ કે તેઓશ્રીએ શાસ્ત્રોનું રટન ચાલુ છે જ રાખેલું જેઓશ્રી કહેતાં ખાવાનું ઓછું લેવાથી ઉંઘ નામને પ્રમાદ ન આવે જેથી ? ટટ્ટાર બેસીને શાસ્ત્રનું વાંચન થઈ શકે છે. તેઓશ્રીનું પુન્ય જમ્બર હતું જેથી દાન દેનારા-વરઘેડા કાઢનારા કે જુદા જુદા એત્સવ મહોત્સવ કરનાર ઘણાં પુ-યવાન આમાએ લાભ લેતા પણ એ મહાપુરૂષે કયારે ? પણ તેમની સેહમાં દબાયા વગર એજ સમયે વ્યાખ્યાનમાં ચોખવટ કરી છે કે મેક્ષ સિવાયના આશયથી તમે આ કર્યું હશે તે આને લાભ કંઈ નહીં થાય એ મહાપુરૂષ ૨ દાન આપવાને ઉપદેશ જરૂર આપતા પણ આદેશ કયારે કેઈને ન કરતા જેથી જ્યારે ! જ્યારે તેઓશ્રી દાનની વાત મુકતા ત્યારે જેટલી જરૂર હોય તેટલી તુરત શ્રાવકે આપી છે આનંદીત થતા. આપણે સહુએ જોયું જાણ્યું છે તેમ દુકાળ સમયે લાખની રકમ તેઓ- ૨ શ્રીના વ્યાખ્યાનની સભામાં થઈ જતી તેમ દહેરાસરમાં દેવદ્રવ્યથી પગાર વગેરે અપાતા છે જે વિષે પાલીતાણુ સંવત ૨૦૪પના તેઓશ્રી ચાતુર્માસમાં સભાને એ મહાપુરૂ વીગતથી વાત સમજાવી જેથી તેથી તે જ સમયે રોડને ફળો એટલે કે સિદ્ધગિરિ દહેરાસરો છે છે માટે દહેરાસર સાધારણમાં જેટલી જરૂર હતી તેટલી રકમ થઈ જવા પામી જે આણંદજી 8 કલ્યાજીની પેઢીના વહીદટદારે એ તે રકમ આપનારના નામ સીદ્ધગીરી ઉપર આરસની છે છે તખતીમાં લખવાનું કહ્યું છે. સં. ૨૦૪૮માં આબુ તીર્થમાં પણ દહેરાસર સાધારણની છે રકમ માટે મોટી રકમ એ મહાપુરૂષની ઈચછા હતી જેથી એકઠી કરવામાં આવ્યો છે. સારૂં અને સાચું સારા કાર્યકરોને સમજ આપતાં જરૂર અપનાવે છે સાથે એ મહાપુરૂષનું ૨ પુન્ય કામ કરતું હતું. એ મહાપુરૂષ હસ્તે મોટી રકમ દાનમાં અપાય છતાં તેઓશ્રીએ કયારે નથી કહ્યું 5 છે કે મારા ઉપદેશથી તેમણે આ રકમ આપી છે એ તેઓશ્રી કેવી ઉદાર વૃત્તિ હતી. 1 જેઓશ્રીના છેલ્લા ૧૧૭મા શિષ્યરત્ન ભાઈ શ્રી અતુલભાઈ (પૂ. હિતરુચિ વિજયજી છે મ. સા.) થયા. જેઓ સારા બુદ્ધિશાળી અને કરોડપતિના પુત્ર હતા જેમને ઘણા સાધુ ! ભગવતે સાથે સારે પરીચય હતું અને છેલે આશીષ લેવા માટે લગભગ સાધુ છે જ ભગવંતે સાદવજી મ. સા. પાસે તેઓ વંદન કરવા પણ ગયા હતા પણ તેમને જે !
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy