________________
૨ ૩૧૮:
: શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
જ્યારે સંવત ૨૦૩૧માં ભવાની પેઠમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ જીનાલયની અંજન છે શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યપાદ શ્રીજીની પધરામણી થઈ અને પૂના કેમ્પમાં છે. પૂજયશ્રીના જીવનમાં અહોભાગ્યની ક્ષણ કે મારા જીવનમાં નવો પ્રકાશ ખીલ્યો અને છે એમના દર્શન કરતા અને પ્રવચન સાંભળતા મનમાં નકકી કર્યું કે મારે સંસારમાં રહેવું છે નથી અને પૂ.પાદશ્રીજીની અસીમ કૃપાથી સંસારમાંથી છુટકારે થયે પરંતુ આ મહા- છે. પુરૂષના જીવનમાં જયારે જયારે નજરમાં આવું ત્યારે વિહાર, મકાનમાં સ્વાધ્યાય જોવા જ મળે અને મને સંયમ માર્ગમાં સ્થિર કરવામાં જે વાતસલ્યનું ઝરણુ આવતા અને ભૂલેને છે સુધારવા માટે અનેક પ્રકારને વાત્સલ્ય વરસાવતા યાદ આવે કે આ મહાપુરુષ જે જીવ- નમાં ન મલ્યા હતા તે ભવાટવીમાં કયારે ભટકતે હેત અને પૂજયપાદ શ્રીજીના જીવ-૪ નમાં શાસન અને સિધાંતની ખાતર જે તન મનને ભોગ આપીને નિર્ભય તરીકે રહ્યા છે છે ખરેખર આ મહાપુરૂષના જીવનમાં જે શાસનની અને સિદ્ધાંતોની વફાદારી માટે સર્વસ્વ આપવા તૈયાર હતા અને પૂજયશ્રી અનેક પ્રકારના ઝંઝાવાતમાંથી સિદ્ધાંત અને છે શાસ્ત્રજ્ઞાથી જૈન શાસનને જળ હળતે દીપક અડીખમ પ્રકાશ આપતે રહ્યો છે. 6
પૂજયપાદ શ્રીજી જ્યારે અમદાવાદમાં હતા એ અમદાવાદ જૈનપુરી ગણાતી હતી અને હું ગાંધીજીની સામે અને હિંસાને બંધ કરવા માટે જે ભેગ આપે છે જેનાથી પ્રસિદ્ધ છે ગણાતી હેટેલે પણ બંધ થવામાં આવી ગઈ હતી અને એ રીતે બાલ દીક્ષા, સુધા - વાદને પ્રતિકાર શાસ્ત્રીય સત્યની રક્ષા માટે અનેક પ્રશ્નો ઉપસ્થિત હોવા છતા બધાનું શાસ્ત્ર જ્ઞાથી ખંડન કરી ને જે ભારત દેશમાં દીક્ષાને માર્ગ ખુલ્લે કર્યો છે ખરેખર { આ મહાપુરૂષના જેટલા ગુણે ગાઈએ એટલા આપણા જેવા પામર આત્મા માટે છે. ઓછા છે.
આ મહાપુરૂષે જીવનમાં જિનાજ્ઞા દ્વારા અનેકના હૈયામાં પરમાત્માને ધ જે ધર્મ છે ભવસાગરથી છુટવા માટે અને મોક્ષને પામવા માટેનો નાદ જગાવ્યું છે, પરમાત્માની છે. સ્વદ્રવ્યથી ભકિત, ધર્માનુષ્ઠાને શાસ્ત્રીય વિધિ મુજબનું જે જીવે ઉપર વર્મદેશનાનુ છે અમૃતપાન કરાવ્યું છે જેનાથી રામ રામના નામે પત્થર પણ પીગળી જાય તરી જાય ખરેખર છે છે આ મહાપુરૂષ જે ન હોત તે શાસનની અંદર જે ઘુસણખોરી અને જિનાજ્ઞા મુજબનું છે વહીવટી તંત્ર જોવા ન મળતા અને જે વડીલેની કૃપા, શુભાશિર્વાદ જે અંતરની લાગ- 8
ના અને જે વડીલોની અંતરની લાગણી અને હયાંના ઉદ્દગારો હતા અને પાદશ્રીજી છે છે જીવનમાં ઝળહળતી દીપક જયેતને સદા માટે પ્રકાશ પ્રગટાવીને ગયા છે અને પૂ.પાદ જ છે શ્રીજી જયારે મહારાષ્ટ્રમાં પધાર્યા ત્યારે અહમદનગરમાં સ્થાનકવાસી સંપ્રદાયના મોટા