SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Gીસણાહારે ફિકેલી | છે આર્ય ભુમિમાં અનેક પ્રકારના મનુષ્યના જન્મ મરણ થયા કરે છેખરેખર આર્ય = છે ભુમિને પ્રભાવ પણ ગજબને છે કે આ આર્ય ભુમિ ઉપર અનેક પ્રકારના છ જીવન ! છે જીવી ને સુવાસ પાથરી ને આર્ય દેશમાંથી વિદાય લે છે ડા સમય પહેલા જ આ ૧ 8 આય ભુમિ ૯ પર એક મહાન વિભુતિ જેનું નામ વિશ્વમાં ન જાણતુ હશે એવા ભાગ્યે . છે જ છ હશે ખરેખર એ મહાપુરૂષ માટે જેટલી ઉપમા આપીએ એટલી ઓછી છે ? છે અને મારા જેવા પામર અને સવહીન એવા આત્મા ને પણ આ મહાપુરૂષને વેગ થયે છે જેનું વર્ણન કરવુ અશકય છે. છે પૂજય પાદ શ્રીજી બાલ્ય કાળથી જ ગુણ સમ્યત અને વિનયવંત હતા માતા છે. પિતાના વિશે તેવા છતા એમની દાદીમા રતનબાના વાત્સલ્ય અને અંતરની લાગણીથી જે ધર્મના સંસ્કારોનું સીંચન કરવામાં આવ્યુ હતુ એ પણ ગજબનું હતું અને દાદી માની એક જ ભાવના કે બેટા આ સંસારમાં રહેવા જેવું નથી પરંતુ મોહના કારણે દાદીમાની હયાતી હોય ત્યા સુધી દીક્ષા લેવા નહિ દઉ એવી ભાવના પરંતુ નામ એવુ કામ હતું અને આ ત્રિભુવનકુમારે જીવનમાં એટલું છે -પૂ.મુ.શ્રી ધર્મભૂષણ વિજયજી મહારાજ બધું મેળવી લીધેલ કે ગ્રામના ઉપાશ્રયમાં ગમે તેવા સાધુએ આવી ન શકે એટલી સમજણ હતી ૧ અને ધર્મ ગ્રંથોનું વાંચન અને શ્રાવક જીવનના કર્તવ્ય ગુણે જીવનમાં કેળવી લીધા છે છે અને સંસારમાં ન રહેવું દીક્ષા વહેલી તકે લેવાની ભાવના જાણીને મામાએ કહ્યું કે છે જે કપડા છે એ ફાટી જાએ એટલે સંયમ લેજે તરત એરડીમાં જાઈને કપડા ફાડવા બેઠા અને મામા કે આ શું કરે છે આપે જે કહ્યું એ જ કરવા બેઠો છું અને સત્યછે તેનો જવાબ સાંભળી મામા પણ સમજી ગયો એ રીતે જીવનમાં અનેક પ્રકારના સંકટ૪ માંથી પસાર થઇને જયારે ગંધાર તીર્થમાં જે રીતે સંયમ ગ્રહણ કર્યું એજ વખતે પૂ. છે મુનિરાજ શ્રી મંગલવિજયજી સાગરમાં હચમચેલા તોફાને જોઈને ભાવિમાં આ મહાછે ત્માના જીવનમાં અનેક પ્રકારના ઝંઝાવાતેના આક્રમણની અંદર પણ અડીખમ રહેશે છે અને સંયમ લીધા પછી થોડા જ વર્ષો બાદ જે રીતે શાસનમાં આક્રમણે આવવા માંડ્યા. એ આ કમને શાસનની ખાતર શાસ્ત્ર અને સિદધાંતની રક્ષા ખાતે પૂજ્યપાદશ્રીએ આક્રમણોનો સામનો કર્યો કેઈની પરવાહ કર્યા વિના ખરેખર પૂજ્યપાદશ્રીજીના જીવનમાં જે રીતે આક્રમણે આવ્યા છે એ બધાનું વર્ણન કરવુ અતિ મુશ્કેલ છે અને છે મારા જેવા ભેગ વિલાસના પાપ કાર્યમાં ફસાઈ ગયેલાને ભવસાગરથી પાર કરવા છે માટે પૂજય પાદ શ્રીજીને ભેટે થયો અને મુંબઈથી પૂના બાજુ આવવાનુ પેગ બન્યા. છે અને મારા મનમાં એક કલ્પના કે બધા સાધુ સરખા એમાં ભેદભાવ ન હોય પરંતુ
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy