________________
( ૩૧૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા ૧૫-૯-૨
અગ્નિ સંસ્કારની ઉછામણી, એક કરોડ ઉપર ચાલી ગઈ, સુકૃતમાં બીજુ ઘણુ વપરાયુ, તેમના પુણ્ય પસાયથી; સ્મારક થશે ત્યાં રૂડું, આચાર્ય રામચંદ્ર સૂરીશ્વરનું, એકસેસર શિખ્ય આદિ હજારે, તે પરિવાર જીવનમાં વળી. ૧૫
ગાનુયોગ પણ કે બન્ય, રામનગર રામચન્દ્રસૂરિ, મનાય મહત્સવ દેવલોક ગમનને, જૈન શાસનમાં પ્રેમથી તિથિ ચર્ચાનો ફકત પ્રશ્નન, છેવટ સુધી ન ઉકલ્ય, ભાવિભાવ હશે તેવું, વાત કેવલી ગમ્ય જાણજો. ૧૬ આઠ પ્રભાવક પ્રવચનમાં કહ્યા, તેવા ગુણોને ધીરતા, શાસને ઉપર થાય પ્રહાર, ત્યારે સામી ઢાલને રાખતા; નિડર એવા સમર્થ આચાર્ય, કેટે ઘણી વખત ગયા, શાસન તણે ડંકે વગાડી, કામ કર્યા શાસન તણું. ૧૭ અગન્યાએંશી (૭૯) વર્ષ દીક્ષા પર્યાય, છપ્પન વર્ષ આચાર્ય છનું વર્ષ આયુ વળી, સંચર્યા સ્વગ વળી, એવા હતા એ સૂરિશ્વર, જ્યાં જાય ધર્મ કે વાગતે, સમુદાય શાસનને પેટ પડી, નિડર એવા વકતા તણે. ૧૮ ગુણીના ગુણ ગાતા સદા, પાર આવે નહીં કંઈ ભાવના પુપથી આ, હાર ગુયે છે સહી કીતિ જગે ચન્દ્ર જેવી સૂરિજીની પ્રશંસા રહી, તેઓ જરા અભિમાન મનમાં, લેશ તે આવ્યું નહી. ૧૯ ગુણના અનુરાગથી, વીશ કડીઓ પ્રેમે લખી, જે હોય તેમાં ભૂલ તે, વાંચજો સુધારી લઈ, બેહજાર સુડતાલીસ સાલે [સરત] કાતરગામ ચોમાસુ રહી, આદેશ્વર પ્રભુ પસાથે, રચના કરતા નકિતિ મુનિ. ૨૦
પ્રેરક : પૂ. મુ. શ્રી પુણ્યધન વિજયજી મ. કિર્તા : પૂ. મુ. શ્રી નયકીતિ વિજ્યજી મ.