________________
છે પૂઆ. શ્રી વિ. રામચંદ્ર સ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે . ૩૧૩
સાહેબજી : પૂછાશે. જરૂર કેમ નહિ, બેલે શું પ્રશ્ન છે. , -
જયંતિભાઈ : સાહેબ ! વષીતમાં ઉપવાસ-બેસણું તેમાં વરચે છ પણ આવે છે પરંતુ કેઈ દિવસ તબિયતાદિના કારણે બે બેસણુ ભેગા કરી શકાય કે નહિ? .
સાહિબ : ના, ભાઈ વષીતવમાં બે ખાવના દિવસ ભેગા ને આવવા જોઈએ. ઈ.
જયંતિભાઈ : સાહેબ, અમારે ત્યાં જેમની પ્રેરણાથી વષીતપ થઈ રહ્યા છે તેઓશ્રી 8 8 તે રજા આપે છે અને કહે છે કે, પાછળથી ઉપવાસ વાળી દેજે."
સાહેબ) : જે ભાઈ એમનું કહેવું એ જાણે, પરંતુ હું તે એને તપ કહીશ પણ છે 8 વર્ષીતપ તે નહિ જ કહું.
આવા હતા પૂજ્યપાદ ગુરુદેવશ્રી, ગીતાર્થતા આનું નામ. તપાદિમાં ધર્માનુષ્ઠાનમાં છે. આ પિલ ચલાવવી એના ઊંડાણમાં શું છે એ તપાસવા જતા માણસ શું ધમથી વિમુખ તે નથી થતું ને? આ વાત આપણે સૌએ વિચારવા જેવી છે.
!
- ૨. પાલે તાણ, પન્ના રૂપ ધર્મશાળામાં ચાતુમસ. વ્યાખ્યાન પીઠ પર પૂજ્યપાદશ્રી. 5 સભામાં કોઈ પણ આવી શકે, પૂછી શકે એ તે એમની જુગ જુની પરંપરા. સમવસરણનો છે
આ છે પાતળો અણસાર ત્યાં જોવા મળે. આ વ્યાખ્યાનમાં સાધુ જીવનની વાતે, એની આચાર સંહિતાનું પ્રતિપાદન, નજીકમાં છે બેઠેલા એક અન્ય સમુદાયના મહાત્માએ પ્રશ્ન. પ્રશ્ન. સાહેબ, સાધુથી ચૂલા ઉપરથી ઉતરતી રોટલી વહેરાય જ. ના ભાઈ, ન વહોય, એમાં પૂછવાનું શું હોય. (આક્ષેપ સાહેબજી, આપના સાધુઓ વહેરે છે. (સભામાં ખળભળાટ, હાથના ઈશારે સર્વને શાન્ત કરી)
પૂજય પાદશ્રી : જે ભાઈ મારા તે જ, જે ભગવાનની આજ્ઞા પાળે, જે મારી પાસે જ છે. રહેલા તે મારા અને હૃર રહેલા મારા નહિ તેવું માનવાની ભૂલ મેં કયારેય કરી નથી. આ
જે ભગવાનની આજ્ઞા પાળશે તે સદગતિ અને શ્રી સિદ્ધિગતિને પામશે અને જે છે છેભગવાનની આજ્ઞાને લેપ કરશે તે પછી મારા હોય કે તમારા એ બલ દુર્ગતિગામી જ છે 6 છે. તેમાં જરા પણ શંકા નથી.
કરવાને આત્મ હિત, રત્નત્રયી આરાધુ નિત” આશિષ આપે ઉરથી ગુરુજી
અનુમડું આપને બની વિનિત.