________________
હંમેશ
૩૧૨ : · શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ન ઈચ્છે તે આશ્ચય' શિલેાક તા ‘સજજન શિરામણી' પૂજ્યપાદશ્રીના હર પડખાં જ સેવતા રહ્યો એમાં કઇ આશ્ચય ખરું? આટલી વાત પછી હવે તમે સહુ વાચકા સમજી જ ગયા હશે।, આ લેાકના અ, ભાવા અને રહસ્યને, કેમ ખરું ને ? પૂજ્યપાદશ્રીના જીવનની એ જ એક અતિ અદ્દભુત વિશેષતા હતી કે એમણે કેાઈ દિવસ કાઇને પણ પેાતાના બનાવવાની મહેનત કરી જ નથી, મહેનત કરી છે એક માત્ર ભગવાન અને ભગવાનના શાસનના બનાવવાની.' એમના જીવનની એકાંતની પળમાં પણ એમના કાન્ત (પ્રિય) પ્રભુ જ રહ્યા છે માટે જ જે જ્ઞાની બન્યા અને જેમણે તેએશ્રીને નજીકથી જોયા તેમના બન્યા વગર રહ્યા નહિ અને જે ‘અજ્ઞાની' અને ‘અજ્ઞાત' રહ્યા તે તેમને પામી શકયા નહી અને પામીને પણુ હારી ગયા, તે શું આપણે નથી જાણતા ?
જીવનનાં અંતિમ શ્વાસ સુધી વીર, એના મૂળમાં જીવનભર ઘુંટીઘુંટીને કરેલું શુ આપણને સમજાય તેમ નથી ?
મહાવીરપુરુષને છાજે એવી મતા સમાધિ તત્ત્વજ્ઞાનનું અમૃતપાન જ કારણભૂત છે
લેાકમાં હ્યુ કે આવા-આવા ગુણુનાધારક યેગીએ પેાતાના આત્માને ૨*જીત કરે છે પરંતુ લેાક રંજીત કરવાની તેમને મન જરા સરખી પણ ખેવના હેત, નથી પર`તુ લાકના રહસ્યાર્થીમાં જઇએ તે એ વાત પણ સુનિશ્ચિત છે કે, આવા નિસ્પૃહતાદિ ગુણાનાધારકાથી શિષ્ટ લાક રજીત થયા વગર રહેતા નથી અને તે વાત સમજ્યા વગર એની શ્રદ્ધા કર્યા વગર અને આચરણમાં મૂકયા વગર આપણને ચાલવાનું જ નથી, એ વાત પણ એટલી જ સુનિશ્ચિત છે. આશ્ચય'માંથી સુનિશ્ચિતતા ઉપર જવું છે ને ? હજુ બાજી હાથમાં છે આપણે સહુ નિર્ધાર કરીએ કે તે શ્રીમદ્રે જે ભગીરથ પુરુષાર્થ કરી પરમાત્માના માર્ગ આપણા સુધી તેની આરાધના, રક્ષા, પ્રભાવના કરવા દ્વારા પહે. ચાડયા છે તેને જીવનના 'તિમ શ્વાસ સુધી વળગી રહેવું છે. એવુ' જો બનશે તે જ આ વિશેષાંકમાં લેખ માકલ્યા અને વાંચ્યા તે સફળ થશે.
આપણે સહુ એવુ સામર્થ્ય પામીએ એ જ ભાવના. ‘રત્નત્રીની રક્ષા કાજે, જીવન સમપ્યુ હિતને કાજે.” —: પ્રસગાના પમરાટ
-:
૧. જામનગર, શાન્તીભુવન અમે ચાતુર્માસ હતા તે વખતની વાત છે. સુશ્રાવક જયતિભાઇ ખભાત પૂજ્યપાદશ્રી પાસે, સાહેબજી, અમારા જામનગરમાં ૧૫૦ લગભગ વર્ષીતપ ચાલે, છે. મારે એક પ્રશ્ન પૂછવા છે.