________________
વાતિ નક્ષત્રમાં જે જલબિંદુ આકાશમાંથી કાલુ નામની માછલીના મુખમાં પડે છે. તે બિંદુ એના પેટમાં પાણીદાર મતિ બનીને પાકે છે. એવા પતનને પતન કેમ કહે છે વાય? અને સનસેન્ટ પિન્ટ પર અસ્ત થતે સૂર્ય પોતાના રંગ આભાળી ધરતી અને ૪ અનંત એવા આકાશને અજવાળી દે છે. એને પણ આથમવું શી રીતે કહેવાય ? સૂર્યની જેમ મહાપુરૂષોનાં પણ ઉદય અને અસ્ત એક સરખાં જ હોય છે. એ બન્ને વખતે ય રંગ છટાઓ પ્રગટાવવાનાં જ પણ વચે જે જિવાયેલું, જીવન એમાં કારણભૂત હોય છે. ઉંચા આભમાં તૂટતાં તારલાઓના લિસેટા આખાય વિવને અજવાળી જાય છે. ભલે શાયર ; ગાય કે : એક તારા ન જાને કહાં તુટ ગયાં ? દુનિયા વેહી, દુનિયા વલે વેહી, કેઈ કયાં જાને કિસકાં જહાં લુટ ગયા.
ખરી પડનારાઓ આ કઈ વિચાર કરવા નથી રોકાતાં પણ એમનો સ્વાર્થ આટલે જ કે જતાં જતાં પણ વિશ્વને અજવાળા આપીને જવાં એ અજવાળાં છે એવા હોય કે દાના દુશ્મનો પણ નમી પડે. ઝુકી જાય. පපපපප්රපපපපපපුදපරපුරදපn:
એક વ્યકિત-શકિત : જેની ભકિત કાજે ભારત નત છે.
મોટા પુરૂષનાં દાના કહેવાતાં દુમને પણ એમની આંખે સામે તે જોઈ શકતાં જ નથી. એ લોકો જાણતાં હોય છે કે પોતાની ક્ષતિઓ કરતાં એ લેકેનાં ગુણો ઘણાં જ વધારે હોય છે. આમ પણ વ્યવહારમાં કહેવાય છે કે દેશનાં ફૂફાડાં અણીના સમયે કે મીન ગુણે સામે મૌન બની જાય છે. આવા એક વિરલ સંત વિશ્વને મળ્યા હતા ?
જેનાં દુશ્મને પણ ઘણુ હતાં અને ભાવુક એવા ભકતોની વણજાર પણ ઘણી હતી છતાં પણ એ મહાન સંતની પાછળ બેલના વર્ગ એમની હાજરીમાં એમની સામુ પણ જોઈ શકતું ન હતું અને એ મહાન સંતના એક જ દશને પ્રવચન શ્રવણે એ દુશમને પણ અનન્ય ચાહક બની જતાં હતાં એ સંતનું નામ પ્રભાવક યુગ પુરૂષ ઠીક્ષાના દાનવિર હજારોના તારણહાર સુશુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી : મહારાજાવિશા.
પૂજ્યશ્રીના પવિત્ર આત્માને વંદનાવલી શાહ બાલ વિનિતસેન. - મેહકલક્ષી સુવિશુદ્ધ દેશના દ્વારા ભવ્ય જીના હવામાં મિક્ષ જ ગુંજન } સંદેવ ગુંજતું રાખનારા શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
| શ્રદ્ધાંજલી વિશેષાંક