________________
છે પૂ. આ. શ્રી વિ રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો
૩૦૩
પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે. હસ્તગિરિ તીર્થમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા અને છેલી જ શાલમાં દીક્ષાના દાનવીર પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજયશ્રીને સમર્પણ થનાર અતુલભાઈની દીક્ષા મહોત્સવે દેશવિદેશમાં દીક્ષાને ડંકે બજાવ્યા છે. પૂજ્યપાદશ્રીની પ્રભાવિકતાના પ્રસંગે તે અનેકાનેક છે.
શ્રી જૈન શાસનના આધાર સ્થંભ શ્રી શાસનના શિરતાજ, ગમે તેવા વાવાઝોડામાં જ | સ્થિર મકકમ કહેનાર હજારેના તારણહાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર છે સૂરીશ્વરજી મહારાજા એકાએક સંવત ૨૦૪૭ના અ. વદ ૧૪ના સવારે આપણને સૌને રડતા મુકી. આ ધરતીને છોડીને સ્વર્ગને પંથે સંચરી ગયા.
કાળધર્મ પામ્યા પછી પણ કે આશ્ચર્યકારક પ્રભાવ પડે.
પાથીવ દેહને ત્યજી સ્વર્ગગમનના સમાચાર અમદાવાદ શહેરમાં ફેલાતા માનવ 8 આ સમુદાય દર્શન બંગલે પવિત્ર દેહના દર્શને ઉમટી પડયે. લગભગ ત્રિના ૧ વાગ્યા છે
સુધી અને દેશદેશમાં સમાચાર ફેલાતા જે સાધન મલ્યુ તે સાધન લઈને અમદાવાદ દર્શન બંગલે રાત્રિના ૧ વાગ્યા પછી હાજર થવા લાગ્યા.
પાલખી ઉપાડવાની બોલી પણ સારા પ્રમાણમાં થઈ સ્મશાન યાત્રામાં લાખ K માણસે હતાં.
જ્યારે તીર્થકર ભગવંતે નિર્વાણ પામે ત્યારે ઈન્દ્રો અસુરે માનવોની પડાપડી છે € થાય. પાલખી (૩ પાડવા માટે પડાપડી થાય. પછી જયાં અગ્નિ સંસ્કાર કરવાનો હોય ત્યાં જ
ચિત્તા ઉપર તીર્થકર ભગવંતના શરીરને પધરાવે અને અગ્નિકુમાર દેવ શોક સહિત છું છે. અગ્નિ પ્રગટાવે. વાયુકુમાર દેવ વાયુ વિકુવે છે અને મેઘકુમાર દેવ મેઘ વિક છે. 8 K એની જ ઘેડી ઝાંખી કરાવતું અહિંયા પણ થયું.
જયારે પૂજયપાદ શ્રી કાળધર્મ પામ્યા ત્યારે ચારે બાજુથી માન જે વાહન મલ્યુ તે વાહન લઇને ઉમટી પડયા હતા. પાલખી ઉપાડવામાં પડાપડી થતી હતી. જ્યારે મેં કવર દેહને ચિનામાં પધરાવ્યો ત્યારે ભકતવગે શોક અશ્ર સાથે અગ્નિદાહ કર્યો. અને તે
આ સમયે પવન વાવા લાગ્યા અને વરસાદ પણ ઝરમર ઝરમર વરસવા લાગ્યા હતા આ પૂજય પાદ આચાર્ય ભગવંત શ્રી મહાનથી મહાન શાસન પ્રભાવકતા હતા તે આપણે સોએ જાણ્યું.
હવે પૂજય પાદશ્રીએ સર્વજ્ઞ ભગવંતે બતાવેલા માર્ગને આપણને સૌને સમજાવ્યું છે છે તે માર્ગને આપણે સૌ અપનાવી શાસનમાં સ્થિર બની. સમાધિ પામી વહેલામાં વહેલા # શિવ સુખને પામીએ એજ એક શુભાભિલાષા.