________________
છે
૩૦૨ : ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ 31
પિતે સંસારી અવસ્થામાં સમકિત સડસઠ બેલની સજઝાય ગોખી હતી બસ એ છે સજઝાયની કડી બેલતા ગયા અર્થ કરતાં ગયાં જરા પણ ગભરાયા વિના વ્યાખ્યાન કરી પ. ઉપાધ્યાય ભગવંત શ્રી પાસે આવ્યા ત્યારે પૂ. ઉપાધ્યાય ભગવતશ્રીએ કહ્યું છે. ભાગતે કયું થે?
व्याख्यान बहोत अच्छा किया है । बडा शासन प्रभावक होगा।
આ પ્રમાણે પૂજ્યના હદયના આશીર્વાદ પામીને વ્યાખ્યાન શરૂ થયું તે છેલ્લે B સુધી સમ્યકત્વ ઉપર વ્યાખ્યાન કર્યું અને સાંભળનારાઓને શ્રોતાજનોને જરા પણ છે કંટાળો ઉત્પન્ન થતે નહિ પરંતુ રૂચિકર થતું હતું જેથી સાંભળનારાઓ દૂર દૂરથી 8 વ્યાખ્યાન સાંભળવા માટે આવતા હતા. - જ્યારે પૂજયશ્રીની ઉંમર થઈ એટલે અવાજ ધીમે થયે. બધા સાંભળી શકે નહિ
તે પણ પૂજય પાદશ્રીના દર્શન અને બેલતી વખતે પૂજ્યપાદશ્રીના હાવભાવ જોઈને આનંદ છે અનુભવતાં હતાં. 8 વડિલોની અસીમ કૃપાથી બાલદીકા, ભદ્રકાલી બેકડાને વધ, ૧૯૯ના સંમેલન છેઆદિ અનેક પ્રસંગોમાં સફળતા મેળવી છે.
જયારે જ્યારે શાસન ઓળવાના પ્રસંગે ઉભા થયા ત્યારે ત્યારે સિદ્ધાંતમાં મકકમ છે રહીને શાસનના સિદ્ધાંતનું રક્ષણ કર્યું છે આથી પૂજ્યશ્રીને શાસન સંરક્ષક કહીને બોલા વવા લાગ્યા.
ભાગીને દીક્ષા લેનારાઓના ઉપરે સગા સબંધીઓ એ તે ફાન કર્યા કેસે. કર્યા ત્યારે ? પણ એ કેસમાં જવલંત વિજય (પ્રાપ્ત કર્યો છે,) મેળવ્યો છે.
છેલે દેવદ્રવ્યની ચળવળ ઉભી થઈ ત્યારે તેનો સખત વિરોધ કરી દેવદ્રવ્યનું સંરક્ષણ છે R કર્યું. આથી પૂજ્યશ્રી માટે દેવદ્રવ્ય સંરક્ષક વિશેષમાં લગાડવામાં આવ્યું છે. છે વિરોધીઓ પૂજયશ્રી માટે ગમે તેમ બેલે. ગાળો આપે. એનો પૂજયશ્રીએ કદિ 8 વિરોધ કર્યો નથી પણ ઉપેક્ષા કરી છે. તેમજ વિરોધીઓ પૂજ્યશ્રી પાસે આવે ત્યારે હસતા મુખે આવકારતા હતા બધી વાત સાંભળતા જવાબ આપવાનું હોય તે જવાબ આ આપતા એ વખતે તેને યાદ ન કરાવે કે તું મારા માટે આવુ આવુ કેમ બોલતે હતે.
વિરોધીઓને પિતાની ભૂલ સમાય ત્યારે માફી માંગવા આવે ત્યારે તેને એક જ K કહેતા ભાગ્યશાળી! શાસન મળ્યું છે તેને બરાબર સમજે. આરાધો અને વહેલામાં છે છે. વહેલા મેણા સુખને પામે.
છેલ્લે છેલ્લે પૂજયશ્રીની નિશ્રામાં આબુ-દેલવાડા મહાતીર્થમાં તિહાસીક ભવ્ય છે