________________
૧
પરમ પૂજ્ય પરમારાQપાદ આચાર્ય ભગવત પરમાપકારી મહાન પુણ્યવંત પિતા છેટાલાલને પામીને માતા સમરથએનનું સ્નેહભર્યુ. વાત્સલ્ય ઝીલીને પિતાની દાઢીમાં રતનબેન પાસેથી વિનય વિવેક આદિ અનેક ગુણા સાથે ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત કરીને સંવત ૧૯૬૯ના પાષ સુદ ૧૩ના ગંધાર તીથૅ પ. પૂ. મુનિપ્રવર શ્રી મ`ગળ વિજયજી મહારાજના શુભ હસ્તે દીક્ષિત બન્યા એજ વખતે પૂ. મુનિપ્રવશ્રીએ જણાવ્યું કે તમારા સપમ જીવનમાં ઘણા ઘણા વાવાઝોડા આવશે છતાં તમા એ વાવાઝોડામાં વિચલ અડીખમ રહેશે। આ શુભ આશિષ પામી અને પ. પૂ. સકલાગમ રહસ્યવેદી આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મ. દ્વારા જેમનું છત્રન ઘડતર થયું છે અને પ. પૂ પરમ ગુરુ દેવ શ્રી ક ાહિત્ય સર્જક આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.નું વાત્સલ્ય અમૃત મેળવી પ. પૂ. આ. શ્ર કમલ સૂરીશ્વરજી મ., પ. પૂ. ઉપાધ્યાય શ્રી વીર વિજયજી મ., પ.પૂ. આ. શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મ., (બાપજી મ.) પ. પૂ. આ. શ્રી કનક સૂરીશ્વરજી મ; પ. પૂ. આ. શ્રી સાગરાન’દસૂરીશ્વરજી મ., પ. પૂ. આ. શ્રી મેઘ સૂરીશ્વરજી મ. આદિ અનેક મહાપુરુષના આશીર્વાદ મેળવીને મહા શાસનરક્ષક શાસન પ્રભાવક બન્યા છે.
મહાન શાસન પ્રભાવક
પૂ. 6. શ્રી નરચંદ્રવિજયજી ગણિવર
દીક્ષા લીધ તેજ વંમ પ. પૂ. ઉપાધ્યાય વીર વિજયજી ગણિ, પ. પૂ. ૫. શ્રી દાન વિજયજી ગણિ અને પોતાના ૫૨માપકારી પરમ ગુરૂદેવ મુનિરાજ શ્રી પ્રેમ વિજયજી મ. આદિની શુભ નિશ્રામાં એક રાત્રે પૂ. ઉપાધ્યાય શ્રી વીર વિ. ગ. શ્રીએ કહ્યુ` કે તેરે કલ વ્યાખ્યાન કરનેકા હૈ. પૂ. સુ. શ્રી રામ વિજયજીએ કહ્યુ સાહેબ હજી મને દીક્ષા લીધા એક વર્ષ પણ થયું નથી અને મારાથી બધા વડીલે છે.
બીજે દિવસે વ્યાખ્યાનના સમય થયા ત્યારે શ્રાવકોએ આવીને પૂજ્ય ઉપાધ્યાયજી મ.ને વ્યાખ્યાનમાં પધારવા માટે વિનંતી કરી ત્યારે પૂ. ઉપાધ્યાયશ્રીએ કહ્યુ` કે જીએ એક બાજુ મુ. શ્રી રામ વિજયજી અભ્યાસ કરી રહ્યા છે. તેમને વ્યાખ્યાનમાં
લઇ જાવ.
શ્રાવકા મુ. શ્રી રામ વિજયજી મ. પાસે ગયા વિનતિ કરી કે સાહેબે આપને વ્યાખ્યાનમાં પધારવાનું' કહ્યું છે. આપનું આસન આપે! અને વ્યાખ્યાન આપવા પધારો. સુ. શ્રી રામ વિજયજી મ. આશ્ચય પામ્યા પૃ. ઉપાધ્યાય ભગવંત પાસે જઇને વિન`તિ કરી ; સાહેબ મારે જવાનુ છે ? પૂ. ઉપાધ્યાય ભગવંત શ્રીએ ગૃહ્યું કે મેને તુમકા લ કહા થા ને? સુ.શ્રીએ સાહેબજીની આજ્ઞા સ્વીકારી વ્યાખ્યાનમાં ગયા.