SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ–૨ અંક-૪-પ-૬-૭ તા. ૧૫-૯-૯૨ | બાદ ત્યપરિપાટી વખતે પૂશ્રી કે ઠારીના દહેરાસરે પધારવાના હતા. મેં આગલે ? માં દિવસે વિનંતિ કરી “સાહેબજી આવતી કાલે મારે ત્યાં પણ પધારવાનું રાખો. { “તારે ત્યાં ભગવાન છે” “ના છ પણ આવતી કાલે મારે ત્યાં સ્નાત્ર પૂજા રાખી છે.” 1 પૂ.શ્રી આદિ પધાર્યા, માંગલિક સંભળાવ્યું. છે ઉપરના દૃષ્ટાંતથી એમ લાગે છે કે આજના જમાનાવાદી સાધુઓ, આચાર્યો “માન ન 8 માન મેં તેરા મહેમાન થઈ” ઘરે ઘરે પગલા કરવા પધારે છે. આ પણ સમયની બલીહારી છે ને ? સં. ૨૦૩૧ માં છેલ્લે આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. ના ચાતુર્માણ થયું. પુનમ બાબુ છે તરફથી ઉપધાન કરવાનું નકકી થયું. જેની જાહેરાત ૨-૩ મહીનાથી થતી હતી. પણ છે કોઈએ વિરોધ કર્યો ન હતો. છેલ્લે સમયે બહારની ચડાવણીથી અમુક ભાઇઓ એ તેફાન છે શરૂ કર્યા, અને આચાર્ય મ. તથા તેમના સાધુઓએ રતા રતા પાઠશાળા છોડી. પ્લેટમાં પધાર્યા. ' | એક આચાર્યની નિશ્રામાં પાઠશાળા ૨૦૦૩ થી ખુલ્લી થઈ જ્યારે એમના સમુદાયના છે બીજા આચાથે પાઠશાળાના દરવાજા બંધ થયા, આ પણ સમયની બલિહારી છે. * શ્રી આવશ્યક સૂત્રની રચના શ્રી ગણધરદેવાએ જ કરી દે, - હવે જે મહર્ષિએ શ્રી ગણપરદેથી રચાયેલ એક એક વચનને કંઠસ્થ રાખવામાં છે છે કલ્યાણ સમજે છે અને એ જ કારણે સંપૂર્ણ દ્વાદશાંગીને કંઠસ્થ કરવા અને સદાને માટે છે કંઠસ્થ રાખવાનું ભગીરથ પ્રયત્ન સતત-નિરંતર સેવ્યા કરે છે તે મહર્ષિએ શરૂઆતમાં છે આ જ રચાયેલા અને નિત્યના ઉપયોગી શ્રી આવશ્યક સૂત્રને કંઠસ્થ ન રાખે અથવા કઈ છે પણ સ્થવિર મહર્ષિ સાક્ષાત્ ગણધરદેવે રચેલા શ્રી આવશ્યક સૂત્રને ભૂલાવી દઈ-મૂકી છે દઈ પોતે જુદું આવશ્યક રચે એ કલ્પના જ શ્રી જિનશાસનમાં ન છાજે તેવી છે એટલે આ વિષયમાં અર્થ વિનાને ઉહાપોહ નહિ કરતાં સુખલાલજી પોતે “સંપૂર્ણ આવશ્યક સૂત્ર ગણધર કૃત છે.” એ સનાતન સત્યને સાબીત કરનારા એક નહિ પણ અનેક સ્પષ્ટ ઉલ્લેખે જે ઉપર મુકવામાં આવ્યા છે તેના ઉપર પ્રતિજ્ઞા મુજબ પૂર્વગ્રહને ત્યાગ કરી, શુદ્ધ બુદ્ધિથી વિચારણા ચલાવી, આ શુદ્ધ અને કેઇપણ જાતને વિરોધ વિનાના સત્યના સેવક બની, પોતે ઉભી કરેલી ભ્રમણના ભોગ બનેલા અન્યને પણ ઉદ્ધાર કરવાને સુવિશુદ્ધ પ્રયતન સેવી, સ્વ–પર ઉભયનું કલ્યાણ સાધે એજ એક મંગલ કામના વતે છે. – સનાતન સત્યનો સાક્ષાત્કાર પૂ. ૬૭ જવા
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy