SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વત ૨૦૦૩ ના જામનગર પાઠશાળાના ચાતુર્માસ દરમ્યાન શેઠજી દહેરશિસ્માં ! ત્રણ પ્રતિમાજી પ્રતિષ્ઠા કર્યા વિના બીરાજમાન હતા. તેને ૭૦૭૫ વર્ષ થઈ ગયા હતા અને દરરોજ પુજા સેવા થતી હતી. પ્રતિમા એવી જગ્યાએ બીરાજમાન હતા કે ઉપરના છે ભાગમાં શ્રાવકોની હાલ ચાલ થતી હતી. જેથી પૂ.શ્રીએ આ બાબત ધ્યાન દોરતાં શેઠ શ્રી કુલચંદભાઈ તાલીએ શેઠજી દહેરાસરના પાછળના ફરતીના ભાગમાં એક મંદિર R ઊભું કરવાનું નકકી થતા અને પુશ્રીને પ્રતિષ્ઠા સુધી રોકાવાનું વિનંતિ થતાં રિકવાનું છે નકકી કર્યું. પ્રતિષ્ઠાનું મુહુર્ત ૨૦૦૪ માહ વદમાં હતું. તે દરમ્યાન તા. ૩૦ જાન્યુઆરીએ ગાંધીજીનું ખુન થયું સાંજે રેડી ઉપર સમાચાર આવ્યા. મે પૂશ્રીને સમાચાર ? આપ્યા. “Gandhiji shot dead” પૂશ્રીએ તરત છાતી ઉપર હાથ રાખી બેલ્યા, “આ એક જ વ્યકિત હતી જે ધમ ક્ષેત્રમાં હાથ ન નાખત પણ હવે પાછળના અનુયાયીઓ 8 ધર્મ ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરશે.” ૨૯ ૦૪-ક ૨૮-રધન્ય એમની ચાણકય બુદ્ધિને ! –મહેતા મગનલાલ ચત્રભુજ-જામનગર 8 પર જ હ હ હ હક -હ-જી -૯ આપણે પણ જોઈએ છીએ કે ત્યાર બાદ ચેરીટીના કાયદાઓ વિગેરે આવ્યા. પ્રતિછાને મહત્સવ શરૂ થયું. તે દરમ્યાન શેઠ અમરતલાલ કાલીદાસ દેશી વિગેરે ૭–૮ ભાઈઓનું ડેપ્યુટેશન પૂ શ્રીને મળવા આવ્યું. અને જે ત્રણ બિ ની પ્રતિષ્ઠા થવાની હતી તે અંજન વગરના છે. એમ જણાવાયું. પૂ શ્રીએ જવાબ આપ્યો “જે અંજન છે વગરના હશે તે હું અંજન કરી આપીશ. અને કુલચંદભાઈ કલ્યાણ કેને વરાડા કાઢશે, પણ કોઈ પૂર્વાચાર્યો અંજન કરેલા હશે, અને તમે મારી પાસે ફરીથી અંજન ૫ કરાવશે તે વિષનો ભાગીદાર હું નહિ પણ તમારો સંઘ રહેશે.” પછી તે બધા ચાલ્યા ગયા અને પ્રતિષ્ઠા પણ થઇ આ ચાણકય બુદ્ધિ. - ત્યાર બાદ તેઓશ્રીની માન્યતાવાળા અચાર્યો, મુનિવરોના ચાતુર્માસ થયા. ૨૦૨૬માં પૂશ્રીનું ચાતુર્માસ થયું, તે દરમ્યાન કે ઠારીના દહેરાસરે પૂ શ્રી પધારતાં હું આડો ઉભે હું રહ્યો. વિનંતિ કરી “ઘરે પધારે, પગલાં કરે” “તું શું અમને હવેલીના મહારાજ સમજી જ ગયે છું” તે પગલા કરવા વિનંતિ કરે છે.” “ના છે. એમ નથી.” “મારી દિકરીને રાત દરમ્યાન કેલેરનો ભારે ઉપદ્રવ થયે છે. માંગલિક સંભળાવવા પધારે. ગ્લાન માંદા તે માટે તૈયાર. પૂ. શ્રી પધાર્યા. માંગલિક સંભળાવ્યું.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy