SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 8 પૂ આ શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : A S છે મિથ્યાત્વનું બળ સર્વાધિક હોય છે. 8 ર૦૨૦ ની સાલમાં અભિયાગાદિ કારણે અપવાદિક તિથિ પદક થયું. આશય હતેશ છે કે સૌ શુદ્ધ સ્ત્રીય માગ સમજશે. પણ૦૨૪ ની સાલ ખંભાતમાં ૫. ગુરૂવર્ય શ્રી છે 8 પ્રેમસૂરીશ્વરજી મ. નું વાચ્ય નરમ જાણીને શાસન પ્રભાવનાના નકકી થએલા કાર્યો છે છે બંધ રાખીને ખંભાત તરફ પ્રયાણ કર્યું. ખંભાતમાં “ગુરૂ-શિષ્યનું અદભૂત મિલન છે જ થયું. જેનું વર્ણન શું થાય? તીર્થભૂમિ ખંભાત શાસન અને આરાધનામય બની છે ઈ ગયું. અમદાવાદના શાસન પ્રભાવનાના કાર્યો હોવાથી પૂજ્યશ્રીએ અમદાવાદ પ્રયાણ છે K કર્યું. ત્યાં નારમાં સમાચાર મળ્યાં કે પૂ. ગુરૂદેવશ્રીનું સ્વાસ્થ નરમ છે. સાંભળતા જ છે ખંભાત તરફ વિહાર કરી પૂ. ગુરુદેવશ્રીની પાવન સેવામાં પોંહચી ગયાં. વ. વ. ૧૧ 8 ૨ ના દિને બપોરે પૂ. ગુરૂદેવશ્રીના શરીરે ગંભીરતા ધારણ કરી ત્યાં પૂજ્યશ્રીએ અપૂર્વ છે 8 સ્વસ્થતા જાળવીને પૂ ગુરૂદેવશ્રીને અપૂર્વ સમાધિ આપી. વૈ. વ. ૧૧ ના દિને પરમ છે છે સમાધિપૂર્વક પૂ. ગુરૂદેવશ્રી ઉર્વગતિ પામ્યાં. શિરછત્ર ચાલ્યાં જતાં આઘાત છે 8 અનુભવ્યો. ૫ સ્વ. પરમગુરૂદેવશ્રી કેવા ભવભરૂ! સવસ્થ થવાના ૨ દિવસ પૂર્વે જ પૂજય- 5 શ્રીને વાત કરી કે, રામવિજય! તું સાચું પડશે. અપવાદિક તિથિ પદક કર્યો પણ સામાવાળે સમજી શકે એમ નથી. તું સમર્થ છે શુદ્ધમાગનું ફરીથી સ્થાપના કરી છે આરાધના માટે શાસ્ત્રીય માગ સ્થાપજે. એથી ૫ સ્વ. ગુરૂદેવશ્રીના વચનને ચરિ. તાર્થ કરવા ર૦૪૭ ની સાલમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ’ યથાવત રાખવાની મક્કમતાથી છે જાહેરાત કરીને ભાવિ પેઢીને શારદીય શુદ્ધમાગ અર્પણ કર્યો. ૨૦૪૪ ની સાલમાં દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય જિનપૂજા તિથિ અંગે જે અશાસ્ત્રીય નિર્ણય છે છે જાહેર થયાં શુદ્ધશાસ્ત્રીય અજ્ઞાના પાલન માટે વૃધવયે પણ સિંહનાદ જગાવ્યો. ભવછે ભીરૂ આત્માએ આ સિંહગર્જનાથી જાગી ગયાં. અશાસ્ત્રીય નિર્ણયનું પાલન કરાવવું છે 8 કઠીન થઈ પડયું ૨૦૪૫ માં ઐતિહાસિક શ્રી હસ્તગિરિતીર્થની અંજન શલાકા પ્રતિષ્ઠા છે મહત્સવ ઉજવાયે જેઓએ નયને નિરખે તેઓ ધન્ય બની ગયાં. પાલિતાણા મહારાષ્ટ્ર 8 ભુવન ચાતુર્માસ દરમ્યાન શ્રી શત્રુંજયાદિતીર્થોમાં પૂજારી આદિને જે દેવદ્રવ્યમાંથી છે પગાર અપાતે હતું તે સાધારણમાંથી અપાય એ માટે પૂજયશ્રીએ પ્રેરણા કરતાં કરેડ 6 રૂ. નું ફંડ થયું. કેવી ધગસ સકલ જેની સંઘને દેવદ્રવ્યના ભક્ષણ દોષથી | બચાવવાની ! આ પૂજયશ્રીને સંયમ ધર્મ કે અદ્દભુત રૂપે સિધ થએલે કે જેના પ્રતાપે છે છે સેંકડોનો પ્રવ્રજયા દાન કર્યું? એકી સાથે ૨૬ ૨૪-૧૮ આદિ દીક્ષાઓ તે ચોથા આરાની
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy