________________
પૂ. આ. શ્રી .વ. રામચન્દ્રે સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો :
આચરવાની ખુવ્રુન્દ ઘાષણા કરી સન્માનું સ્થાપન કરીને સ્વ. પૂ. પરમગુરૂદેવ આ. શ્રી દાનસૂરિ મ. ના આજ્ઞા વચનને ચિરતા કર્યું.
: ૨૭૯
મુંબઇના ચાતુર્માસ બાદ પૂ. ગુરૂશિષ્ય એલડી એ મહારાષ્ટ્રમાં પદાર્પણ કર્યુ. ત્યાં પગલે પગલે થએલી અપૂર્વ શાસન પ્રભાવના. કોલ્હાપુરની અંજન શલાકા જે અતિહાસિક બની. ભાગિરિના રિ પાલક સધ–મહેસવા વિશેષ તે મહારાષ્ટ્રીય જૈન સંધામાં જે રીતે શાસન સ્થાપ્યુ પરમાત્મ ભિકત સાથે મેક્ષ માર્ગની સુન્દર આરા ધના ઘર ઘરમાં ઉલ્લાસ ભેર થવા લાગી એથી મહારાષ્ટ્રીય સધાએ પૂજયશ્રીને મહારાષ્ટ્રદેશે ધારક'નું બિરૂદ આપ્યું. એને જ પુન્ય પ્રભાવ આજે પણ વિદ્યમાનતા રૂપે જોવા મળે છે કે, જે અધતનીય બાળકો, યુવાનેા એ પૂજયશ્રીને સાક્ષાત, જોયા નથી તે પશુ પૂજયશ્રીના પ્રતિકૃતિને ભૂરિભાવે વંદન કરી પુછી જ ઘરની હાર પગ મૂકે છે. આજે પણ મહારાષ્ટ્રના સ`ઘે પૂજયશ્રીના ઉપકારને સતત યાદ કર્યા કરે છે.
પૂજયશ્રીના જીવનમાં શાસન પ્રભાવનાની હારમાળાએ ચડતે રંગે થયા જ કરતી. તેથી તેા કહેવાતુ કે, જયાં રામના પગલા ત્યાં ધનના ઢગલા જયાં રામ ત્યાં અયાયા, જૈન શાસન ગગનમાં સૂરિ રામને સૂરજ ૧૬ કળાએ ખિસ્ત્યા છે-જયાં રામની વાણી ત્યાં દીક્ષાની શ્રેણિ...આવી આવી ઉક્તિએ સહજ પ્રકાશમાં ચારે તરફ આવવાં માંડી. પૂજ્ય ગુરૂદેવશ્રીની તારક નિશ્રામાં ૧૯૯૮ માં મુબઇ અધેરીમાં શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે કરાવેલ સહસ્ત્રાધિક સખ્યક આરાધકાને ઉપધાન, કે જો આજે પણ શમાંચ-હુ` પેદા કરે છે.
પછી તે પૂ. ગુરૂદેવશ્રી ઠેર ઠેર શાસન પ્રભાવના કરતાં સત્ય માને સમજાવતાં ક્રમશ: પાલીતાણા પધાર્યા...ત્યાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની સાગ્રહ વિન ંતીથી તિથિચર્ચાના ઉકેલ માટે લવાદી ચર્ચા કરવાનું નકકી થતાં પૂ. સાગરજી મ. અને પૂ. ગુરૂદેવશ્રી વચ્ચે સુન્દર ચર્ચાઓ ચાલી મધ્યસ્થ તરીકે પૂનાના ૐ. પી. એન્ન વૈદ્ય... ડૉ. પી. એલ વૈદ્ય જે આપે તે સૌએ સ્વીકારવાનુ...આ આયેાજન એવું. ન્યાય યુક્ત અને સુન્દર હતુ` કે ડૉ. પી. એલ-વૈદ્યના ચૂકાદાથી કાયમી સમાધાન જૈન સંધમાં થઈ જાય. અને સાલ શ્રી તપાગચ્છીય સ`ધ ચાસ્ત્રનુસાર તિથિની આરાધના કરી ‘ક્ષયે પૂર્વાતિથિ: કાર્ય-વૃદ્ધી કાર્ય તથાત્તરા આ પૂર્વધર આચાર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પ્રવાષના અમલ કરી સન્માગે ચાલે એ આશા નિરાશામાં પરિણમી. વૈદ્યને ચૂકાદો આવી પણ ગયા પણ પી. એલ. વ આપેલ શાસ્ત્રાનુસારી ચૂકાદાને દબાણને વશ બનીને પૂ. સાગરજી મ. એ અમાન્ય જાહેર કર્યાં. જેવી ભવિતવ્યતા !