________________
પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક: બીજો :
ભૂમિકા અદા કરી. હોટેલથી બરબાદી' આ વિષય ઉપર જાહેર પ્રવચને થતાં અમદાવાદની હાર્ટલે લગભગ બધ જેવી થઇ ગઇ. અરે! લક્ષ્મી વિલાસ—અને ચન્દ્ર વિલાસ જેવી પ્રખ્યાત હાટેલેામાં ય લેાક જતા અટકી પડયાં કેવી માર્મિકતા હશે ? એમની સચાટ વાણીમાં પત્થર પણ પીઘળી જાય એવી અમેધ કિતને વરેલા હતાં પૂ. રામવિજય મહારાજ. સ. ૧૯૮૨ ના અમદાવાદ ચાતુર્માસ ખાદી ફૈટીયા અને અહિંસા અંગે તલસ્પશી શાસ્ત્રીય મન્તવ્યેા શ્રોતાજનાની હજારેની મેદનીમાં પૂ રામવિજયમ.એ નિર્ભિકપણે રજુ કરવા માંડયા એ વખતે મેહનલાલ કરમચંદ ગાંધી કે જે મહાત્મા ગાંધીના નામે ભારતભરમાં પ્રસિદ્ધિને પામેલા તેઓ સાબરમતીથી ચર્ચાપત્ર દ્વાશ સ્વમતવ્યા ૨જુ કરે, અને પૂ. રામવિજય મ. ખુલ્લુન્દે અવાજે શાસ્ત્રીય પાઠ આપીને એનુ ખંડન કરે લેાખ ડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ પૂજ્યશ્રીના પ્રવચનામાં અનેક રાજકીય આગેવાના સાથે અચૂક આવતાં. તેએએ પૂજયશ્રીને વિનંતી કરી કે ગાંધીજી અને આપશ્રી શાસ્ત્રીય ચર્ચા કરીને સત્યને શાસ્ત્રાધારે પ્રગટ કરેા. પૂજ્યશ્રીએ જણાવ્યુ કે, જાહેરમાં ખાનગીમાં અથવા જ્યાં ગાંધીજી ઇચ્છે ત્યાં શાસ્ત્રીય વાદ કરવા હું તૈયાર છું તમા સમય-સ્થળ નક્કી કરી આવેા. વલ્લભભાઇ પટેલ ગાંધીજીને મળ્યાં અને વાત કરી’ તે વખતે ગાંધીજીએ કહ્યુ` કે, બ્રિટિશ રાજનેતાને હું સમજાવી શકું, પણ આ રામવિજય સ થે મારી વાત કરવાની કોઇ ગુ'જાએશ નથી. વલ્લભભાઈ પટેલે આવીને
: ૨૭૫
૦ એકલા આગમને જ વળગવા જઇએ તેા આપણું દેવાળુ નીકળી જાય, પંચાંગીથી જ આપણે સમૃદ્ધ છીએ. આગમામાં તે માત્ર સૂચને છે. એને વિસ્તૃત કરીને સમજાવનાર તેા નિયુકિત શ્રેણી, ભાષ્ય અને ટીકા છે. આપણને એ બધા પૂરે પૂરા માન્ય હાવા જ જોઇએ.
-ધના સમ
પૂજ્યશ્રીને વાત કરી, પૂજયશ્રીએ કહ્યુ` કે હું સામેથી સાબરમતિ વાત કરા આવતી કાલે જઈશ આ સમાચાર ગાંધીજીને મળતાં તે બીજા ગામે ચાલ્યા ગયાં પૂજ્યશ્રીની સત્યનિષ્ઠતા સિદ્ધાન્ત સાપેક્ષતા ચાણકય બુદ્ધિ તાર્કિક પ્રતિભા ધીરતા-વીરતા ગાંભીર્યાદિ ગુણાને જોઈને વલ્લભભાઈ પટેલે પૂજયશ્રીને નમ્ર વિનંતી કરી કે આપશ્રી રાજકારણમાં આવી જાવ, આપને ઇચ્છિત પદ્મ સ્થાન આપવામાં આવશે, પૂજ્યશ્રીએ જણાવ્યુ` કે, હુ' તા મુકિત-રાજ્ય વહેલી તકે પ્રાપ્ત કરવા સાધુ થયા છુ. ભારત શું દુનીયાનુ રાજય